અલ્પેશ ઠાકોર થોડી તો શરમ કરો! નેતાજીની હાજરીમાં નિયમોના ઉડ્યા ધજાગરા- ત્રીજી લહેરને ‘વેલકમ’
કોરોના વાયરસની(Corona virus) મહામારી વચ્ચે સંભવિત ત્રીજી લહેર(third wave)ની ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારે(gujarat Government) આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને ખાસ અપીલ કરી છે. ગુજરાતમાં છેલ્લા…