Corona guideline

કોરોના સંક્રમણના પગલે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં જાહેર કરાઇ ગાઇડલાઇન- ખાસ જાણો આ નિયમો

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: કોરોના સંક્રમણને કારણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રવેશ માટે ગાઈડ લાઈન જાહેર કરી દેવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્વમાં…