Corona testing

બીલી પગે વધી રહ્યો છે કોરોના, સુરતના આ કલાસીસમાં એક સાથે 7 વિધાર્થીઓ પોઝીટીવ મળી આવતા મચ્યો હડકંપ

સુરત(Surat): શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ(Corona transition) આગળ ધકેલાઈ રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વેક્સિનેશન(Vaccination)ની કામગીરી ઝડપી…