corona update

દેશમાં ફરી મચ્યો કોરોનાનો હાહાકાર- છેલ્લા 24 કલાકના આંકડા હચમચાવી દેશે, મોતની સંખ્યામાં મોટો ઉછાળો

ભારત(India)માં એક દિવસમાં કોરોના(Corona) વાયરસના સંક્રમણના 20,551 નવા કેસ નોંધાયા પછી, દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,41,07,588 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના…


સુરતમાં કોરોનાએ વિદ્યાર્થીઓ પાછળ મૂકી દોટ- એક સાથે અનેક પોઝિટિવ આવતા વાલીઓ થયા દોડતા

રાજ્યમાં હવે 5000થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે, કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં સરકારે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે. કોરોનાના કેસની સાથે-સાથે ઓમિક્રોનના…


અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતો કોરોના- છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ

કોરોનાની ગતિ દેશ માટે ચિંતાનો સંકેત મોકલી રહી છે. વર્લ્ડમીટર મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ નોંધાયા છે. આ બીજી વખત…


હાર્દિક પટેલે કોરોનાના ભયને અવગણી સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમો નેવે મુકી કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે કરી મીટીંગ

હાર્દિક પટેલને મહેસાણા જિલ્લામાં પ્રવેશ લ્રવાની મંજુરી ન હોવાથી આજે ગાંધીનગર જિલ્લાની બોર્ડર પર વિજાપુર અને વિસનગર વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના મુખ્ય હોદ્દેદારો સાથે સંગઠન ને…