શું તમારી પાસે પણ નકલી નોટ તો નથી ને! ગુજરાતના આ મોટા શહેરમાંથી અઢળક ડુપ્લિકેટ નોટો મળી આવતા ખળભળાટ
ગુજરાત(Gujarat): રાજ્યના અમદાવાદ(Ahmedabad) શહેરમાં 13 જેટલી જુદી જુદી બેન્કોમાંથી નકલી નોટો(Counterfeit notes) મળી આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઈને હવે ક્રાઈમ…