ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય નહિ થઈ હોય તે પ્રકારની મતગણતરી કાલે થશે- જાણીને તમને પણ લાગશે નવાઈ
ગુજરાત(Gujarat): રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને EVM એકસાથે ખોલવામાં આવશે અને બેલેટ પેપર અને EVMના મતોની ગણતરી પણ એક…