Dhangadhra

બહેન સાથે અફેરની શંકામાં કર્યુ યુવાનનું અપહરણ, અને પછી 3 માથાભારે વ્યક્તિએ ધોકા અને હથોળી લઈ પતાવી દીધો

ધ્રાંગધ્રા(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાલુકાના નારીચાણા ગામે રહેતાં યુવાન પર બહેન સાથે ફોન ઉપર વાતો કરતો હોવાના શકને લઈને…