DJ પાર્ટી

એકતરફ ત્રીજી લહેર આંગણે આવીને ઉભી છે ને, સુરતનું યુવાધન પાર્ટી કરીને કોરોનાને મોખરું મેદાન આપી રહ્યા છે

સુરત(ગુજરાત): કોરોના કેસો(Corona cases)માં ફરી એક વખત વધારો થતો જોવા મળે છે ત્યારે સુરત શહેર(Surat city)માં નાઈટ ડીજે પાર્ટીઓ(DJ party)નું ચલણ પણ વધી રહ્યું છે….