hit and run

લિંબડી-રાજકોટ હાઇવે પર પગપાળા જતાં આધેડને અજાણ્યા વાહને ટક્કર મારતાં ઘટના સ્થળે જ મોત, ‘ઓમ શાંતિ’

Limbdi-Rajkot highway Accident: લીંબડી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. મહત્ત્વનું…


સુરતમાં વધુ એક ધ્રુજાવી દેતો હિટ એન્ડ રન, બેફામ કારચાલકે બાઈકને અડફેટે લઈ 800 મીટર ઢસડી- જુઓ CCTV

Accidents in Surat: સુરતમાં કાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. શહેરના ડિંડોલીમાં કાર ચાલકે એક બાઈક ચાલકને અડફેટે લઈ ત્યાંથી…


છેલ્લા 24 કલાકમાં વધુ એક ‘હીટ એન્ડ રન’ – પાટણમાં અજાણ્યા ડમ્પરે બાઈકને અડફેટે લેતા એકસાથે ત્રણ પરિવારોના કુળદીપક બુજાયા

Hit and Run on Patan Shihori Highway: અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યના પાટણ (Patan)…


ધંધાની ઉઘરાણી કરી પરત ફરી રહેલા બે ભાઈઓને પુરપાટ ઝડપે આવી રહેલા વાહને ફંગોળ્યા, ઘટના સ્થળે જ બંનેના મોત

ખેડા(Kheda): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં ખેડા જિલ્લાના મહુધા પંથકમાં હિટ એન્ડ રન (Hit and run)ની…


‘કાળ’ બનીને આવેલી કારે બે વ્યક્તિને લીધા અડફેટે, બંનેના કમકમાટી ભર્યા મોત

અકસ્માત (accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક પોરબંદર (Porbandar)ના ભારવાડા(Bharwara) ગામે હિટ એન્ડ રન (Hit and run)ની ઘટના સામે આવી…


અકસ્માતનો LIVE વિડીયો: કાર ચાલકની બેદરકારીના કારણે બાઈક સવાર યુવકોને દેખાયા યમરાજ -જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક હિટ…


હિટ એન્ડ રન: ગોંડલમાં કાર ચાલકે બાઈકને અડફેટે લેતા આધેડનું ઘટના સ્થળે જ મોત- બીજાની હાલત ગંભીર

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જાય છે. એવામાં વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ગોંડલ (Gondal)માં જામવાડી…


રાજકોટ: બેફામ કાર ચાલકે ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને કચડી નાખ્યા ‘ઓમ શાંતિ’

રાજકોટ(Rajkot): અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જાય છે. એવામાં રાજકોટ જિલ્લાના જેતપુર(Jetpur) ખાતે હિટ એન્ડ રન (Hit and run)નો બનાવ સામે આવ્યો છે. જેમાં…


મરણચીસોથી ગુંજી ઉઠ્યો ગુજરાતનો આ નેશનલ હાઈવે- અજાણ્યો વાહનચાલક ત્રણ યુવાનને કચડીને થયો ફરાર

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે એક હિટ એન્ડ રન(Hit and run)ની ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઇક સવારોને કચડી નાખતાં…


સુરતમાં બની હિટ એન્ડ રન ઘટના- મજૂરી પર નીકળેલા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા નીપજ્યું કરુણ મોત

સુરત(Surat): શહેરના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટી પાસે હિટ એન્ડ રન(Hit and run)ની ઘટનામાં એક વૃદ્ધનું કરુણ મોત થયું હતું. મૃતક રોહિતભાઈ સુરત મહાનગર પાલિકા(SMC)ના…