IPS રમેશ સવાણી

CBI ધરપકડને અટકાવવા અમિત શાહને સંતાડી રાખનાર ગુજરાત સરકારનો જીગ્નેશ મેવાણી સાથે ભેદભાવ- પૂર્વ IPS રમેશ સવાણી

રાત્રે 11.30 એ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી Jignesh Mevani ને આસામ પોલીસ ઉચકીને લઇ ગઈ. સુપ્રીમ કોર્ટના ઠરાવને પણ  ઘોળીને પીય ગયેલી આસામ પોલીસને મદદ…