Kaushikbhai Pethani

કળયુગમાં શ્રવણના દર્શન, માતાને પેરાલિસિસનો એટેક આવતા કૌશિકભાઈએ માની સેવા કરવા માટે લગ્ન કરવાની પણ ના કહી દીધી- સમગ્ર કિસ્સો સાંભળી ગર્વથી છાતી ફૂલી જશે

શૈલેષ સગપરિયા(Shailesh Sagpariya): ગરવી ગીરની ગોદમાં આવેલા બરડીયા ગામના વતની કૌશિકભાઈ પેથાણી(Kaushikbhai Pethani)ના માતુશ્રી લીલાબેનને દસ વર્ષ પહેલાં કમરના દુખાવા બાદ પેરાલિસિસનો એટેક(Paralysis attack) આવ્યો….