Rajesh Moradiya

AAPના સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર રાજેશ મોરડિયાની હાલત ‘ના ઘરના ના ઘાટના’ જેવી… ભાજપ પણ નથી પૂછી રહ્યું ભાવ

સુરત(Surat): આમ આદમી પાર્ટી (AAP)માં સતત કોર્પોરેટરો ભાજપ (BJP)નો કેસરિયો ધારણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પોતાની જ પાર્ટી વિશે પ્રશ્નો ઊભા કરીને…