Vibrant Summit

ગુજરાતનું શિક્ષણ જગત ભરશે એક નવી ઉડાન- આ એક લાખ વિધાર્થીઓને મફત ભણાવશે સરકાર

ગુજરાત(Gujarat): રાજ્યમાં સૌપ્રથમવાર સરકાર શૈક્ષણિક ક્ષેત્રે એક નવતર પ્રયોગ શરૂ કરવા જઈ રહી છે. જેમાં સમગ્ર રાજ્યમાં 50 જેટલી રહેણાંક શાળાઓ(Residential schools) શરૂ કરવામાં આવશે….