કોરોના લોકડાઉનના માહોલ વચ્ચે દુરદર્શન ફરી પ્રસારિત કરશે આ લોકપ્રિય સીરીયલ: જાણીલો ટાઈમ નીકળી જશે

Television will re-broadcast amid Corona lockdown atmosphere: The Famous Serial: Known Time

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં lockdown જાહેર કરવામાં આવ્યું છે.Lockdown વચ્ચે લોકો ઘરમાં રહી અલગ અલગ રીતથી પોતાનો સમય પસાર કરી રહ્યા છે.મનોરંજન ઇન્ડસ્ટ્રી પર પણ કોરોનાવાયરસની અસર પડી છે હવે તો ન કોઈ નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે ના કોઈ ટીવી શોનું શૂટિંગ થઇ શકે છે.એવામાં લગભગ તમામ ટીવી ચેનલો સોના રિપીટ ટેલિકાસ્ટ દેખાડવા માટે મજબૂર છે.દૂરદર્શને પણ નિર્ણય લીધો છે કે એક સમયની ખૂબ લોકપ્રિય ટીવી શો રામાયણ અને મહાભારત નું રિપીટ ટેલિકાસ્ટ કર છે.

રામાયણ અને મહાભારત દૂરદર્શનના સૌથી લોકપ્રિય ટીવી શો માનો એક છે. આ એવા શો છે જેમણે ઈતિહાસ રચ્યો અને તેમાં કામ કરનાર તમામ સિતારાઓ રાતોરાત સુપરસ્ટાર બની ગયા. રિપોર્ટ અનુસાર પ્રસાર ભારતીના શશી શેખરે ટ્વિટર પર એક યુઝર નો સવાલ ના જવાબ દેતા આ ખબર આપી અને જણાવ્યું કે આ શો કયા સમયે પ્રસારિત કરવામાં આવશે તેનો સમયપણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે હાલમાં જ રામાયણની સ્ટારકાસ્ટ ધ કપિલ શર્મા શો માં આવી હતી.

અહીંયા કપિલ શર્મા સાથે વાતચીત દરમિયાન બધા લોકોએ ખૂબ મસ્તી કરી અને આ એપિસોડ ને ખૂબ પસંદ કરવામાં આવ્યો. રામાયણ એ જમાનાનો ટીવી શો હતો જ્યારે ટીવી પર એક્ટરને ભગવાનનો અભિનય કરતા અભિનેતાઓને હકીકતમાં રામ નું રૂપ માની લેતા હતા અને જે પણ શહેર કે ગામમાં આ કલાકારો જતાં ત્યાં તેમને ભગવાન સમાન જ સન્માન આપવામાં આવતું હતું. ધ કપિલ શર્મા શો પર વાતચીત દરમિયાન શોની સ્ટાર કાસ્ટે એ જમાનામાં શૂટિંગ દરમિયાન થયેલા તમામ કિસ્સાઓને ફરિયાદ કર્યા હતા.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: