જુઓ કેવીરીતે યુટ્યબ અને એપ્લીકેશનમાં થતી છોકરીઓની હરાજીનો થયો પર્દાફાશ

Published on: 7:36 pm, Sat, 31 July 21

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી મંત્રીને લખેલો પત્ર જાહેર કર્યો છે. પત્રમાં તેમણે યુટ્યુબ ચેનલ અને મહિલાઓની જીવંત હરાજી પ્રસારિત કરતી એપ સામે કડક કાર્યવાહીની કરવા સરકાર સામે માંગ કરી છે. પ્રિયંકાએ જણાવ્યું છે કે, આ યુટ્યુબ ચેનલ ચોક્કસ સમુદાયની મહિલાની લાઇવ હરાજી(વહેચણી) પ્રસારિત કરે છે. તેમણે કહ્યું કે એપ પર ઘણી મહિલાઓના ફોટા મુકવામાં આવી છે જે તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ માંથી લેવામાં આવી છે.

1 43 - Trishul News Gujarati Breaking News

ત્યારે બીજા એક સાંસદ ચતુર્વેદીએ પત્રમાં લખ્યું છે કે ‘થોડા મહિના પહેલા’ લિબરલ દોજે ‘નામની યુટ્યુબ ચેનલે કોઈ ખાસ સમુદાયની મહિલાની જીવતા હરાજી પ્રસારિત કરવામાં આવી હતી. જયારે લોકો મહિલા પર બોલી લગાવી રહ્યા હતા તેમજ ખરાબ ટિપ્પણી કરી રહ્યા હતા. ‘સુલી ડીલ્સ’ નામની એપ પર ઘણી પ્રોફેશનલ મહિલાઓના ફોટા પ્રસારિત કરવામાં આવ્યા છે. જ્યાં તેમની લાઇવનીગામી કરવામાં આવી રહી છે.

સાંસદ ચતુર્વેદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘સુલી ડીલ્સ’ દ્વારા જે રીતે કોઈપણ ધર્મની મહિલાઓને વહેચણી કરવામાં આવી રહી છે તે ખૂબ ખરાબ અને સરમજનક છે, આ સંદર્ભમાં પર IT મંત્રીને મારો પત્ર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.