કોરોના વિરુદ્ધ લડાઇ ને લોકોએ બદલી દિવાળીમાં, ખૂબ કરી આતશબાજી

Published on Trishul News at 10:51 AM, Mon, 6 April 2020

Last modified on April 6th, 2020 at 10:51 AM

કોરોનાવાયરસ વિરુદ્ધના જંગમાં એકતા દેખાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારની રાત્રે 9 વાગ્યે લોકોને નવ મિનિટ માટે દીવા, મીણબત્તી કે મોબાઇલ ની ટોર્ચ ચાલુ કરવાની અપીલ કરી હતી. પરંતુ કેટલાક લોકોએ આ અવસરને દિવાળીમાં બદલી નાખ્યો.

રાતના નવ વક્તાની સાથે જ આકાશમાં ફટાકડાનો અવાજ સંભળાય જવા લાગ્યો. લોકોએ પોતાના ઘરને દિવાળીની જેમ શણગારી દીધું અને તેના બાદ સતત ફટાકડા ફોડવા લાગ્યા. એટલું જ નહીં આ ઉપરાંત ફુલજર અને રોકેટ જેવા ફટાકડાઓ પણ સળગાવવામાં આવ્યા.

દિલ્હી મુંબઈ પટણા અને રાજી સુધી લોકોએ પણ વિરુદ્ધ એકતા દર્શાવી. લોકોએ ખૂબ આતીશબાજી કરી અને સોશિયલ distance in નું પણ ધ્યાન ન રાખતા તેને તહેવારની જેમ પૂજવા લાગ્યા.

જણાવી દઈએ કે પીએમ મોદીએ આ દરમિયાન લોકોને અપીલ કરી હતી કે તેઓ સોશિયલ distance નો ખ્યાલ રાખે પરંતુ લોકોએ નવ મિનિટ દરમિયાન તેનો ખ્યાલ ન રાખ્યો હતો.

આખી દુનિયામાં કોરોનાવાયરસ ને કારણે 60 હજારથી લોકોનું મૃત્યુ અત્યારસુધી થઇ ચૂક્યું છે ત્યારે લાખો લોકો તેનાથી પીડિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Be the first to comment on "કોરોના વિરુદ્ધ લડાઇ ને લોકોએ બદલી દિવાળીમાં, ખૂબ કરી આતશબાજી"

Leave a comment

Your email address will not be published.


*