કાશ્મીરની છોકરીઓની સુંદરતા પાછળ છુપાયું છે આ રહસ્ય- જાણી લેશો તો તમે પણ બની જશો સુંદર

Published on: 7:24 am, Mon, 16 November 20

કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. હકીકતમાં કાશ્મીર પોતાની સુંદર વાદીઓ અને પ્રાકૃતિક ખજાનાને કારણે પ્રસિદ્ધ છે. તમને જણાવી દઈએ કે કાશ્મીરની જેમ ક્યાં ની છોકરીઓ પણ ખૂબ સુંદર હોય છે.આવો જાણીએ કે આખરે કહ્યું એવું કારણ છે કે કાશ્મીર ની છોકરીઓ દુનિયાની સૌથી સુંદર છોકરીઓ હોય છે. આ છે કારણ

1. કાશ્મીરમાં ઠંડી બહુ પડે છે. ઠંડીને લીધે ચામડી શુષ્ક થઈ જાય છે. એટલા માટે કાશ્મીરની છોકરીઓ મિલ્ક ક્રિમ અને મલાઈ ખાવા ની સાથે સાથે તેનો ઉપયોગ ચહેરા પર લગાવવા માટે પણ કરે છે.

2. કાશ્મીરમાં જોવા જઈએ તો સુકામેવા મોટા પ્રમાણમાં થાય છે. તેમજ તમને જણાવી દઈએ કે, અખરોટ ની ખેતી પણ કાશ્મીરમાં ઘણી માત્રામાં થાય છે. અખરોટમાં રહેલા પોષક તત્વો જેવા કે ઓમેગા નાઈન, ફેટી એસિડ હોય છે જે સુંદરતાને વધારવા માટે ખૂબ ઉપયોગી હોય છે.

3.અહીંયા ની છોકરીઓ કેસરને દૂધ અને ચંદન પાવડર સાથે મિક્સ કરી એક પેસ્ટ બનાવે છે અને તેને પોતાના ચહેરા પર લગાવે છે.

4. બદામની પેસ્ટ બનાવીને તેને પોતાના ચહેરા પર ની જેમ ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી ચામડીના મૃત કોષો ખતમ થઇ જાય છે અને તમારો ચહેરો ચમકી ઊઠે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle