માનવ છે કે દાનવ : આ કપલ પીવે છે એકબીજાનું લોહી,જુઓ તસ્વીરો અહિયાં

Demons that are human: The couple drinks each other's blood, see pics here

TrishulNews.com

લોકોનું લોહી પીતા વેમ્પાયર્સ વિશે તો તમે સાંભળ્યું જ હશે. વૈમ્પાયર્સ લોકોનું લોહી પીવાની આદત ધરાવે છે. પરંતુ તે માત્ર પુસ્તકોની વાર્તાઓમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ જો કોઈ કહે કે જીવતા જાગતા બે લોકો છે જે લોહી પીવાની આદત ધરાવે છે તો ? આ વાત કદાચ માનવામાં આવે નહીં પરંતુ આવું એક કપલ છે જે એકબીજાનું લોહીં હોંશે હોંશે પીવે છે.

આ કપલ પોતાને વૈમ્પાયર્સ ગણાવે છે. જો કે આશ્ચર્યની વાત એ પણ છે કે તે અન્ય લોકોનું લોહી નથી પીતા તેઓ એકબીજાનું જ લોહી પીવે છે. બ્રિટનનું આ કપલ એટલે લિયા બેનિનહોફ અને આરો ડ્રવેન છે. જાણકારી અનુસાર લિયા 20 વર્ષની આરો 38 વર્ષનો છે. આ બંને દાવો કરે છે કે તેઓ વૈમ્પાયર્સ છે.

આ બંનેનું માનીએ તો બંને જાદૂઈ અનુભવ કર્યો હતો. ત્યારબાદ બંનેએ એકબીજાનું લોહી પીવાનું નિયમ બનાવ્યો. ઉલ્લેખનીય છે કે બંને સપ્તાહમાં એકવાર પોતાના શરીરમાંથી લોહી કાઢે છે

Loading...

એકબીજા સાથે શેર કરી તેને પી જાય છે. ક્યારેક તો તેઓ વેમ્પાયરની જેમ લોહી પીવે છે. આ બંને એકબીજાને ડેટિંગ સાઈટ પર મળ્યા હતા.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.