મગરમચ્છએ ઘરમાં ઘૂસી મચાવ્યો આતંક, મોઢા પર ફેક્યું પાણી તો ગુસ્સામાં કર્યું આવું- જુઓ વિડિયો

The crocodile broke into the house, terrorized, threw water on his mouth and did so in anger - watch the video

Published on: 1:40 pm, Thu, 23 April 20

અમેરિકામાં સાઉથ કેરોલીનાના માં એક પરિવારથી નાખુશ મગરમચ્છની તસવીરો અને વીડિયો અપલોડ કરવામાં આવી છે જેણે સોમવારે પોતાના યાર્ડમાં તોડફોડ કરી. Hilton head શહેરમાં બિગ જ્યોર્જ નામથી જાણીતા એક મોટા મગરમચ્છ એ પરિવારના ઘરનો ચક્કર લગાવ્યો કારણકે ત્યાં ભૂલો પડ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું કે અહીંયા સામાન્ય રીતે મગર જોવા મળે છે. પરંતુ ક્યારેય તેવો ઘરના અંદર નથી આવતા પહેલી વાર તેમણે આવું કંઈ જોયું છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે જેવો મગરમચ્છ આવ્યો તો લોકો ડરી ગયા અને પોતાની જાતને ઘરમાં બંધ કરી લીધા. મગર ખૂબ ગુસ્સામાં લાગી રહ્યો હતો. તે ગાર્ડન માં આવી તોડફોડ કરવા લાગ્યો. કોઇએ તેના મોઢા પર પાણી માર્યું. તો તે ગુસ્સામાં આવી દીવાલ સાથે માથું પછાડવા લાગ્યો. જેમ તેમ કરી તેને ગાર્ડનની બહાર કાઢવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.