ખૂબ જ ઝડપથી વધી રહી છે આ બિઝનેસની માંગ, તમે દર મહિને કમાઇ શકો છો અઢળક રૂપિયા

લાઇફ સ્ટાઇલ બદલવાથી પેપર નેપકીન ની વેલ્યુ ખૂબ જ વધી ગઈ છે. ઘર ઓફિસ કે હોટલ દરેક જગ્યાએ તેને ખૂબ જ જરૂર પડે છે. ખાસ…

લાઇફ સ્ટાઇલ બદલવાથી પેપર નેપકીન ની વેલ્યુ ખૂબ જ વધી ગઈ છે. ઘર ઓફિસ કે હોટલ દરેક જગ્યાએ તેને ખૂબ જ જરૂર પડે છે. ખાસ વાત એ છે કે ટીશ્યુ પેપર ની જરૂર માત્ર શહેરમાં જ નહીં પરંતુ ગામડાઓમાં પણ વધી રહી છે અને તેથી આ બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. જો તમે પણ આ બિઝનેસ કરવાનું વિચારી રહા હોય તો આમાં તમે સરકારની મદદ લઈ શકો છો.

જો તમે પણ નેપકીન મેન્યુફેક્ચર યુનિટ કરવા માંગો છો તો તમારે સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડશે. આટલા પૈસા પછી તમે બેંક પાસે મુદ્રા સ્કીમ માં લોન માટે એપ્લાય કરી શકાય છો. સાડા ત્રણ લાખ રૂપિયા તમારી પાસે હોવાથી તમને લગભગ ટર્મ લોન પર ત્રણ લાખ દસ હજાર રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન 5.30 રૂપિયા સુધી મળી જશે.

તમે વર્ષમાં 1.50 લાખ કિલોગ્રામ પેપર નેપકીન ઉત્પાદન કરી શકો છે.આ નેટ તમે પાછળ રૂપિયા કિલોગ્રામના દરે વહેંચી શકો છો. વર્ષ દરમ્યાન તમે 97.50 લાખ રૂપિયાનું ટર્નઓવર કરી શકો છો. પ્લાન્ટ લગાવવા માટે તમારે જમીન કે બિલ્ડિંગ હોવી જરૂરી છે અને જો તમારી પાસે ના હોય તો તમે રેન્ટ ઉપર લઈ શકો છો.

તમે વર્ષમાં લગભગ 1.50 લાખ કિલોગ્રામ પેપર નેપકિન પ્રોડકશન કરી શકો છો.આ નેપકીન 65 રૂપયે પ્રતિ કિલોગ્રામ વેચી શકો છો. એટલે તમે વર્ષ દરમિયાન લગભગ 92.50 લાખ રૂપિયા ખર્ચ થશે એટલે વર્ષના પાંચ લાખ રૂપિયા બચાવી શકો છો. એટલે તમે 42 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *