સોમવારના દિવસે મહાદેવની કૃપાથી સવાર થતા જ આ રાશિના ભાગ્ય બદલાઈ જશે

મેષ: આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ સારો ફળદાયી રહેશે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિ અનુભવશે. તમે મુશ્કેલ કામને વિશ્વાસ સાથે પૂર્ણ કરવાની…

મેષ: આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ સારો ફળદાયી રહેશે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિ અનુભવશે. તમે મુશ્કેલ કામને વિશ્વાસ સાથે પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. ક્યારેક-ક્યારેક તમે બીજાની વાતોમાં આવીને તમારું નુકસાન કરી બેસો છો. આજે પણ ગ્રહ સ્થિતિ થોડી આવી જ છે. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખીને કામ કરશો. ત્યારે જ સફળતા પ્રાપ્ત થશે.

મિથુન: આજે દિવસનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો. પરિવાર સાથે મનોરંજનના કાર્યોમાં સમય પસાર થવાથી પોતાને ઊર્જાથી ભરપૂર બનાવશો. ઘરના કામમાં તમારો રસ રહેશે. ઓફિસના થોડાં કામ ઘરેથી જ કરવા પડી શકે છે. તમે તમારા કામ પ્રત્યે મન દઈ શકશો નહીં. એટલે બેદરકારી કરવાની જગ્યાએ કામને સ્થગિત કરવું વધુ સારું રહેશે.

સિંહ: સિંહ લગ્નના વ્યક્તિઓમાં આત્મબળ અને આત્મવિશ્વાસની ભાવના રહેલી હોય  છે. આજે પણ ગ્રહ ગોચર તમારા બાજુ છે. તમારા સંપર્ક સૂત્રોને વધુ મજબૂત બનાવો. કેમ કે, તે તમારા માટે ખૂબ જ સારા સિદ્ધ થવાના છે.  ક્યારેક વધારે પડતા આત્મવિશ્વાસના કારણે તમારે નુકસાન પણ સહન કરવું પડે છે. તમારી આ કમી ઉપર ધ્યાન આપો. આળસને પોતાના ઉપર હાવી થવા દેવી નહીં.

તુલા: બધા કાર્યોને વ્યવસ્થિત રીતથી કરો અને તાલમેલ જાળવી રાખવો તમારો મહત્ત્વપૂર્ણ ગુણ છે. તમારી ઊર્જાનો ભરપૂર સારો ઉપયોગ કરો. તમારા કામ પ્રત્યે એકાગ્ર ચિત્ત રહો. તમારા માટે લાભદાયક પરીસ્થિતિ બનશે. પરિવારના સભ્યોને તમે તમારી રીતે કામ કરવા દો. તેમને સહયોગ આપો તેનાથી તમને આત્મબળ વધશે. ક્યારેક તમારો ગુસ્સો અને વધારે અનુશાસિત થવું બીજા લોકો માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે.

ધન: પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું કામ આજે થઇ શકે છે. સંબંધીઓના કોઇ વિવાદપૂર્ણ મામલાઓમાં તમારી મદદ આગળ પડતી રહેશે. તમારી બુદ્ધિમાની અને સમજદારીની વાતો પણ થશે. કોઇપણ સહી કરતાં પહેલાં કાગળિયાને જરૂર વાંચો. તમારાથી કોઇ ભૂલ થઇ શકે છે અથવા કોઇ ચીટિંગ કરી શકે છે. આજે આ ગતિવિધિને ટાળો તો સારું રહેશે.

કુંભ: આજે તમારો દિવસ પારિવારિક લોકોની સુખ-સુવિધા તથા દેખરેખને લગતાં કામોમાં પસાર થશે. જેનાથી બધા સભ્યો પોતાની જાતને વધારે સુરક્ષિત અનુભવ કરશે. ક્યારેક બાળકો પાસેથી વધારે આશા રાખવી અને તેમના ઉપર રોક-ટોક કરવી તમારા સંબંધો વચ્ચે અંતર વધારી શકે છે. તમારા સ્વભાવમાં લચીલાપણું રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *