કળિયુગ તો જુઓ: મહિલા શિક્ષકે પોતાના બાળકો સામે જ વિદ્યાર્થી સાથે બાંધ્યા સબંધ

અમેરિકાના લુઈસિયાનાના ઝેચરી શહેરમાં એક મિડલ સ્કૂલની મહિલા ટીચરે કથિત રીતે પોતાના હાજાર હતા ત્યારે 15 વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ માણ્યું.આ  મહિલ ટીચરે પોલીસ સામે…

અમેરિકાના લુઈસિયાનાના ઝેચરી શહેરમાં એક મિડલ સ્કૂલની મહિલા ટીચરે કથિત રીતે પોતાના હાજાર હતા ત્યારે 15 વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ માણ્યું.આ  મહિલ ટીચરે પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું છે. મહિલા ટીચરે કથિત રીતે પોતાના વિદ્યાર્થી સાથે યૌન સંબંધ બાંધ્યા, જ્યારે ઘટના બની ત્યારે તેના બાળકો આજુબાજુમાં રમી રહ્યા હતા.

34 વર્ષની આ મહિલા શિક્ષક નોર્થવેસ્ટટ મિડલ સ્કૂલમાં વિજ્ઞાન વિષય ભણાવે છે. આરોપો બાદ સ્કૂલે આ ટીચરને નોકરી પરથી બરતરફ કરી છે. ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, શિક્ષકે સગીર વયના વિદ્યાર્થીને પોતાની નગ્ન તસવીરો અને વિડીયો મોકલીને લાલચ આપી. આ દરમિયાન તેને પોતાની ઓળખ છુપાવવા વિડીયોમાં ચહેરો છુપાવી રાખ્યો હતો. હાલમાં આ ટીચરને ઈસ્ટ બેટન રૉગની પૈરિસ જેલમાં કેદ રાખવામાં આવી છે. તેના વિરુદ્ધ સગીર વયના વિદ્યાર્થી સાથે ઓરલ સેક્સ તથા અભદ્ર વ્યવહારના ગુના નોંધાયા છે.

કેવી રીતે શરૂ થયું ચક્કર?

મહિલા ટીચરની ધરપકડ કાર્ય બાદ રિપોર્ટ અનુસાર, બંનેના સંબંધ ત્યારે શરૂ થયા જ્યારે છોકરા સાથે ચેટ કરવા માટે મહિલા ટીચરે સૌથી પહેલા પોતાના સ્કૂલના ઈ-મેઈલનો ઉપયોગ કર્યો. બાદમાં સ્કૂલના અધિકારીઓથી બચવા પોતાના પ્રાઈવેટ ઈ-મેઈલનો ઉપયોગ કર્યો.તેમાં ટીચરે છોકરાને જણાવ્યું કે, તે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા ઈચ્છે છે. તે છોકરાને પોતાના ઘરે લઈ આવી જ્યાં તેમણે સેક્સ માણ્યું. રિપોર્ટ મુજબ બંને અગાઉ પણ ઘણીવાર સંબંધ બાંધી ચૂક્યા છે. આ દરમિયાન ટીચરના બાળકો પણ ઘરમાં હતા. મહિલા શિક્ષક પર વિદ્યાર્થીનો રેપ કરવાનો આરોપ છે.

વિદ્યાર્થી આ લવ સ્ટોરીને બધાની સામે લાવવા ઈચ્છતો હતો, તેણે ટીચરને જણાવ્યું હતું કે, બંનેના રિલેશન બધાની સામે લાવે. પરંતુ ટીચરે કહ્યું કે, આમ કરવાથી તેનો પરિવાર અને કરિયર બંને મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જોકે સ્કૂલ સાથે જોડાયેલા સત્તાવાર  લોકોએ આ મામલે વધારે કહેવાની સાફ નાં પાડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *