કેન્સરના દર્દીઓ માટે વરદાન છે આ ફળ, કીમોથેરેપી કરતા 10 ગણો ફાયદો કરશે

ગ્રેવીઓલા જેને રામફળ પણ કહેવામાં આવે છે, મોટાભાગે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં વરસાદી જંગલો માં આ ફળ થાય છે. થોડા વર્ષો પહેલા આ ફળ પર રિસર્ચ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આનો રસ કેટલાક એવા તત્વ ધરાવે છે જે કેન્સર નો ઉપચાર કરી શકે છે.

આ ફળ ભારતના ઘણા બધા પ્રદેશોમાં પણ મળે છે જેમકે હૈદરાબાદ. અહીંની તેલુગુ ભાષામાં આને રામફળ કહેવામાં આવે છે. શું રામફળ છે સાચે જ કેન્સર સાથે લડવાની શક્તિ ધરાવે છે. ચાલો જોઈએ કે આ ખાટા ફળ ની શું ખાસિયત છે અને સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયક છે.


Loading...

રામ ફળનો રસ પેટ નું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, અગ્નાશય નું કેન્સર અને ફેફસાનું કેન્સર વગેરેની કોશિકાઓને મારે છે.

રામફળ ના ઝાડવા ની છાલ, મૂળ અને ફળ ના બીજ ઘણા બધા રોગોના ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાય છે. દમ,હૃદયરોગ,ગાંઠો અને સાંધાના દુખાવા સંબંધિત રોગોના ઉપચાર તરીકે વપરાય છે.

ક્યાંથી મળશે રામફળ?

રામફળ નું વૃક્ષ મધ્ય અમેરિકા, મેક્સિકો, કોલમ્બિયા, બ્રાઝિલ, પેરુ, વેનેઝુએલા અને અન્ય એમેઝોનના વર્ષાવનો મા પ્રાપ્ત થાય છે. આ ફળ લાખો કેન્સર રોગીઓ માટે આશાનું કિરણ સાબિત થયું છે.

આ ફળને કેન્સરના પ્રાકૃતિક ઉપચાર માટે ભગવાન નો ઉપકાર મનાય છે. ઘણા બધા પરીક્ષણોમાં આ ફળને કેન્સરનો એક સીધો ઉપચાર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.

રામફળ પાંદડા, પાવડર, કેપ્સુલ ના રૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ભારતના ક્ષેત્રોમાં આ ફળ રામફળ તથા હનુમાન ફળ તરીકે ઓળખાય છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે. આ ફળને કાચું ખવાય છે તથા તેનો રસ કરીને પણ પી શકાય છે. રિપોર્ટ અનુસાર આ ફળ કિમોથેરાપી કરતાં પણ ૧૦ ગણું લાભદાયક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...