આ દેશની છોકરી સાથે લગ્ન કરવા પર સરકાર આપે છે દર મહિને 3 લાખ રૂપિયા!

Trishul News

આઈસલેન્ડમાં પુરૂષની જનસંખ્યા ખુબ ઓછી છે અને આ કારણથી જ અહીંની સરકારે એક ખાસ ઓફર કાઢી છે.

Trishul News

તમને જાણીને નવાઈ લાગશે કે આઈસલેન્ડની સરકાર આ દેશની છોકરી સાથે લગ્ન કરનાર અન્ય દેશના યુવકને દર મહિને 5 હજાર ડોલર આપશે. એટલે કે, તમને આઈસલેન્ડની યુવતી સાથે લગ્ન કરવા પર મળશે દર મહિને 3 લાખ 33 હજાર રૂપિયા.

આ શહેરમાં પુરૂષોની જનસંખ્યા સૌથી ઓછી છે, જેના કારણે મજબૂર થઈને આઈસલેન્ડ સરકારે આ પગલું લેવું પડ્યું છે. આજકાલ આ સમાચાર ઈન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી રહ્યા છે.

લગ્નની આ શાનદાર ઓફરમાં લગ્ન ઈચ્છુક પુરૂષે આ દેશની છોકરી સાથે લગ્ન કર્યા બાદ આ દેશમાં જ હંમેશા માટે રહેવું પડશે. સમાચાર છે કે, નોર્થ આફ્રિકાના લોકોને આ ઓપર માટે અગ્રતા આપવામાં આવશે. પરંતુ અસલમાં સચ્ચાઈ કઈંક અલગ જ છે.

આ સમાચારની સચ્ચાઈની તપાસ કરનારી સાઈટ સ્નોપ્સ.કોમે આ ન્યૂઝ જૂઠા હોવાનો દાવો કરતા કહ્યું કે, આઈસલેન્ડ જેવા સમૃદ્ધ દેશમાં 1007 પુરૂષો પર 1000 મહિલાઓ છે અને આ રીતે આ દેશમાં છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષોની કોઈ અછત નથી.

જો સ્નોપ્સ.કોમની વાત સાચી હોય તો, લગ્નની સાથે-સાથે પૈસા કમાવવાનું તમારૂ સપનું શરૂ થયા પહેલા જ તૂટી જશે.

ક્યાંથી શરૂ થઈ આ સમાચારની શરૂઆત

આ સમાચારની શરૂઆત એક વ્યક્તિના બ્લોગથી શરૂ થઈ, જેણે આઈસલેન્ડ સરકારની આ ઓફરની જાણકારી આપી હતી. એટલું જ નહી, આ સમાચાર વાયરલ થયા બાદ, આઈસલેન્ડની છોકરીઓને બીજા દેશના છોકરાઓએ ફેસબૂક રીકવેસ્ટ મોકલવાનું પણ શરૂ કરી દીધુ હતું. આ રીતે લોકોને લાગ્યું કે, આઈસલેન્ડ સરકાર સાચે જ આવી ઓપર આપી રહી છે, પરંતુ હકીકતમાં આવું કશુ જ નથી.

આ દેશમાં યુવતીઓ ભૂલથી પણ આ અંગ દેખાડી દે તો થાય છે જેલ

દરેક દેશની એક અલગ-અલગ ઓળખ હોય છે, અને કાયદા હોય છે. તમે દુનિયાના કેટલાએ એવા દેશ વિશે સાંભળ્યું હશે, જ્યાં મહિલાઓના કપડા પર પ્રતિબંધ લાગ્યો છે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે મહિલાઓના પ્રાઈવેટ અંગ, મતલબ કે બ્રેસ્ટ પર પણ પ્રતિબંધ લાગ્યો હોય. તો આજે અમે તમને એવા દેશ વિશે જણાવીશું, જ્યાં મહિલાઓના બ્રેસ્ટ પર પણ પ્રતિબંધ લાગેલો છે.

આ સાંભળવામાં થોડુ વિચિત્ર લાગશે, પરંતુ આ બિલકુલ સાચુ છે. દુનિયામાં એવા કેટલાએ દેશ છે, જ્યાં મહિલાઓના બ્રેસ્ટ દેખાડવા પર પ્રતિબંધ છે. જો આ દેશમાં ભૂલથી પણ મહિલાનું બ્રેસ્ટ જોવા મળી જાય તો, તેને અપરાધ માનવામાં આવે છે, અને તેના માટે તેણે દંડ ફટકારવામાં આવે છે અથવા જેલની સજા મળે છે. તો જોઈએ કયા દેશમાં છે બ્રેસ્ટ પર વિચિત્ર કાયદા.

મેક્સિકોમાં કાયદો છે કે, અહીં તમે ખુલેઆમ હથિયાર લઈને ફરી શકો છો, તેને અપરાધ નથી માનવામાં આવતો. પરંતુ, જો કોઈ મહિલાના ભૂલથી પણ બ્રેસ્ટ દેખાઈ જાય તો, તેની તૂરંત ધરપકડ કરી લેવામાં આવે છે.

રશિયામાં પણ કેટલીક જગ્યાઓ પર આવો કાયદો છે, અહીં કોઈ મહિલાનું બ્રેસ્ટ દેખાઈ જાય તો, 50 ડોલરનો દંડ ભરવો પડે છે.

આમ તો બ્રાઝિલને ખુલા વિચારોવાળો દેશ માનવામાં આવે છે, પરંતુ અહીંનો કાયદો મહિલાઓના અંગ પ્રદર્શનને લઈ ખુબ કડક છે. આ દેશમાં પણ કોઈ મહિલાનું બ્રેસ્ટ જોવા મળી જાય તો, તેને ત્રણ વર્ષની સજા થઈ શકે છે.

સીરિયાનો કાયદો પણ મહિલાઓ માટે કડક છે. અહીં માત્ર બ્રેસ્ટ જ નહી પરંતુ કોઈ મહિલાએ હિઝાબ પણ ન પહેર્યું હોય તો, તેને જેલની સજા આપવામાં આવે છે.

સૂડાન તો પોતાની રીતે એક અનોખો દેશ છે. અહીં મહિલાઓના બ્રેસ્ટ ભૂલથી પણ જોવા મળી જાય તો, તેને સજા તરીકે 50 કોડા (ચાબુક) ફટકારવામાં આવે છે. આ ડરના કારણે અહીં મહિલાઓ પૂરા કપડા પહેરીને જ ઘરની બહાર નીકળે છે.

ઈરાક પણ આ મામલામાં કઈં ઓછુ નથી. અહીં પણ મહિલાઓ પ્રત્યે સખત પાબંધી લગાવવામાં આવી છે. અહીં પણ મહિલાઓ હિઝાબ વગર બહાર નથી નીકળી શકતી, સાથે એવો પણ કાયદો છે કે, મહિલાનું બ્રેસ્ટ જોવા મળી જાય તો મહિલા સાતે મારપીટ કરવામાં આવે છે, અને પછી જેલમાં નાખી દેવામાં આવે છે.

Trishul News