સિંદુર રસમમાં કન્યાએ એવા કાંડ કર્યા કે.., વરરાજો પણ મંડપ છોડીને ભાગ્યો- જુઓ મજેદાર વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

આજના દિવસોમાં લગ્નને લગતા મજેદાર વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. લગ્નનો સમયગાળો હોવાથી ઘણી વખત મજેદાર વિડીઓ વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ એક રમુજી અને મજેદાર વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓમાં એક કન્યા લગ્ન મંડપમાં સિંદુરની રસમ વખતે નખરા કરી રહી છે. જેમને જોઇને વરરાજો ગુસ્સે થઇ ગયો હતો અને ત્યાંથી તે ચાલ્યો ગયો હતો. આ વિડીઓ ખુબ જ મજેદાર છે અને હાલમાં આ વિડીઓ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે, દુલ્હન મંડપમાં બેઠી છે અને અન્ય કેટલીક મહિલાઓ તેમની માંગમાં સિંદૂર લગાવી રહી છે. ત્યારબાદ કન્યાને કઈક થાય છે અને તે જમીન પર સુઈ જાય છે. આ બધું જોઇને વરરાજો ગુસ્સે થઇ જાય છે અને તે ત્યાંથી ગુસ્સે થઈને ત્યાંથી ભાગી જાય છે. અન્ય મહિલા તેમને અટકાવવાની કોશીશ કરે છે, તેમ છતાં તે ભાગી જાય છે. આ વિડીઓને જોઇને લોકો ખુબ હસી રહ્યા છે.

આ વિડીઓ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓને અત્યાર સુધી 5 હજારથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. લોકો આ વિડીઓ પર ખુબ જ મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું છે કે, યુવતી લગ્ન કરવા નથી માંગતી. જયારે અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, શું થયું ભાઈ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *