અમેરિકામાં કોરોનાના કારણે હાહાકાર, એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધારે મૃત્યુ

કોરોનાવાયરસ ને કારણે આખી દુનિયામાં હાહાકાર મચેલો છે. કોરોનાવાયરસ ના ઝપેટમાં ઘણા દેશો આવી ગયા છે. એવામાં હવે સૌથી વધારે કોરોનાવાયરસ થી સંક્રમિત દર્દીઓ અમેરિકામાં…

કોરોનાવાયરસ ને કારણે આખી દુનિયામાં હાહાકાર મચેલો છે. કોરોનાવાયરસ ના ઝપેટમાં ઘણા દેશો આવી ગયા છે. એવામાં હવે સૌથી વધારે કોરોનાવાયરસ થી સંક્રમિત દર્દીઓ અમેરિકામાં છે.આ વચ્ચે અમેરિકામાં કોરોનાવાયરસ ના કારણે ૨૪ કલાકમાં જ સૌથી વધારે મૃત્યુ નોંધવામાં આવી છે.

ચીનના વુહાનથી ફેલાયેલો કોરોનાવાયરસ હવે અમેરિકામાં તબાહી મચાવી રહ્યો છે. અમેરિકામાં કોરોનાવાયરસ ના કારણે સંક્રમિત લોકોની આંકડો ૩ લાખની આસપાસ પહોંચી ગયો છે. આંકડો વિશ્વમાં સૌથી વધારે છે.તેમજ કોરોનાવાયરસ ના કારણે દુનિયામાં 24 કલાક માં થયેલ સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં નોંધવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *