સાંઢ પર બેસીને હવા મારી રહ્યો હતો યુવક, અચાનક સાંઢનો બાટલો ફાટતા એવા હાલ થયા કે વિડીયો જોઇને ખખડી પડશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને હચમચી જશો.

કેટલાક લોકો વધુ સ્ટાઈલ મારવાના ચક્કરમાં જમીન પર પડી જતા હોય છે. એક વ્યક્તિએ સાંઢ પરથી નીચે ન પડવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ બહુ ઓછા લોકો બળદ સાથે ખેંચતાણ કરીને છટકી શકે છે. જો તમે તેમાં પણ સ્ટાઇલ મારવાનો પ્રયત્ન કરશો તો તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. આવું જ કંઇક એક માણસ સાથે થયું, જ્યારે તે સાંઢ પર હવા મારવાની કોશિશ કરતો હતો ત્યારે જ ગુસ્સે થયેલા આખલાએ તેને હવામાં ફેંકી દીધો.

વિદેશમાં આ રમત ખુબ જ પ્રખ્યાત છે; આ રમતનું નામ ‘બુલ ફાઇટ’ છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પહેલા ઘેરામાં સાંઢની ટોચ પર બેઠો છે અને ગેટ ખોલતાની સાથે જ તે કુદવાનું શરુ કરે છે.

સાંઢની પીઠ પર બેઠેલી વ્યક્તિ નીચે ન પડી જાય તે માટે તેનાથી બનતા તમામ પ્રયાસો કરે છે, પરંતુ ગુસ્સે થયેલા સાંઢને કાબુમાં લેવું એટલું આસાન નથી. સાંઢ પર બેસેલા માણસની હાલત થોડા સમયમાં ખરાબ થઈ જાય છે, કારણ કે બળદ તેને હવામાં ફેંકી દે છે. વિડીયો જોયા બાદ તમારા હોશ પણ ઉડી જશે. આ વીડિયો ફેસબુક પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લગભગ 30 લાખ વખત જોવામાં આવ્યો, જ્યારે 67 હજાર લોકોએ તેને પસંદ કર્યો છે. એટલું જ નહીં, લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *