આઈસોલેશનમાં તબલીગી જમાતના સભ્યોએ કર્યો દુર્વ્યવહાર, વધારી રહ્યા છે જોખમ

દક્ષિણ-પૂર્વ દિલ્હીસ્થિત તુગલકાબાદ ના એકે સેન્ટરમાં isolate કરવામાં આવેલ તબલીગી જમાનાના લોકો દ્વારા દુર્વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે તબલીગી જમાતના લોકો…

દક્ષિણ-પૂર્વ દિલ્હીસ્થિત તુગલકાબાદ ના એકે સેન્ટરમાં isolate કરવામાં આવેલ તબલીગી જમાનાના લોકો દ્વારા દુર્વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે તબલીગી જમાતના લોકો મેડિકલ સ્ટાફ અને સહયોગ નથી આપી રહ્યા અને મેડિકલ સ્ટાફ સાથે દુર્વ્યવહાર ઉપરાંત જ્યાં ત્યાં થૂંકી રહ્યા છે.

હકીકતમાં તબલીગી જમાતના ૧૬૭ લોકોને તુગલકાબાદ સ્થિત રેલવે કોલોની ના કવારનટીનમાં રાખવામાં આવ્યા છે.રેલવેનો આરોપ છે કે જમાનાના લોકો સેન્ટરમાં નિયમોને દોડી રહ્યા છે અને જ્યાં ત્યાં ફરી રહ્યા છે. એટલું જ નહીં તેવું ગમે ત્યાં થૂંકે પણ રહ્યા છે. રેલવેના દીપકકુમાર આખી ઘટના જણાવી છે.

જાણકારી અનુસાર દિપક કુમારે જણાવ્યું કે તબલીગી જમાતના લોકો પોતાની તપાસને ઇલાજમાં ડૉક્ટરોને બિલકુલ સાથ સહકાર નથી આપી રહ્યા. એટલું જ નહીં કેટલાક લોકો મેડિકલ સ્ટાફ સાથે દુર્વ્યવહાર પણ કરી રહ્યા છે. તેઓ કથિત રૂપે મેડિકલ સ્ટાફ પર થુક્યા પણ છે.

આના પહેલા નિઝામુદ્દીન થી જમાતના તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે દિલ્હીના અલગ અલગ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

દિલ્હીના એલએનજેપી માં 185 થી વધારે લોકોને લાવવામાં આવ્યા છે, જેનો તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં આવવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *