19 વર્ષ પહેલા બનેલી આ પેંટિંગની કીમત 177 કરોડ રૂપિયા, એવું તો શું છે તેમાં ?

વર્ષ 2000માં બનેલી આ જાપાની પેટિંગની કીમત કરોડોની હશે તેની કોઈને કલ્પના પણ ન હતી. પરંતુ તાજેતરમાં થયેલી નીલામીમાં આ પેંટિંગ 177 કરોડમાં ખરીદવામાં આવી…

વર્ષ 2000માં બનેલી આ જાપાની પેટિંગની કીમત કરોડોની હશે તેની કોઈને કલ્પના પણ ન હતી. પરંતુ તાજેતરમાં થયેલી નીલામીમાં આ પેંટિંગ 177 કરોડમાં ખરીદવામાં આવી છે. આ પેંટિંગમાં એક કાર્ટૂન ગર્લ છે જેને નાઈફ બિહાઈંડ બૈક નામ આપવામાં આવ્યું છે. આ પેંટિંગ ખરીદવા માટે 6 લોકોએ બોલી લગાવી હતી.

આ પેટિંગ યોશિતોમો નારા નામના એક પેંટરએ બનાવી છે. તેની ખાસ વાત એ છે કે પેટિંગ માત્ર 10 મિનિટમાં જ વેંચાઈ ગઈ. 19 વર્ષ રાહ જોયા બાદ આ પેંટિંગ માટે જાપાની પેંટરને જે રકમ મળી તેની કલ્પના પણ કોઈએ કરી ન હતી. આ પેંટિંગ માટે જે રકમ નક્કી કરવામાં આવી હતી તેના કરતાં 5 ગણી રકમ તેને મળી છે.

આ પહેલા વર્ષ 1999માં યોશિતોમોએ એક પેંટિંગ બનાવી હતી જે અંદાજે 31 કરોડમાં વેંચાણી હતી. તે પેંટિંગનું ટાઈટલ સ્લીપલેસ નાઈટ હતું. સોથેલી ઓકશન હાઉસમાં નાઈફ બિહાઈંડ બૈક પેંટિંગને વેંચવામાં આવી છે. આ પેંટિંગ અત્યાર સુધીની સૌથી મોંઘી પેંટિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *