આ વ્યક્તિએ જીવતા સાપને નાકમાં નાખી મોઢા માંથી કાઢ્યો- વિડીઓ જોઇને તમારા રુવાડા ઉભા થઈ જશે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હચમચી જશો.

બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલેએ તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પરંતુ આ વિડીઓ નબળા હદય વાળા લોકો માટે નથી. નબળા હૃદયવાળા લોકો આ વિડિઓ જોતા નહિ. દરેકને સાપથી ડર લાગે છે અને સાપ જોવામાં પણ ખતરનાક હોય છે. પરંતુ કલ્પના કરો કે જો તમે નાકમાં સાપ નાખો તો તમને કેવું લાગે. ત્યારે આ વાયરલ થઇ રહેલા વીડીઓમાં તમેં જોઈ શકો છો કે, જે વ્યક્તિ સાપને પોતાના નાકમાં નાખે છે અને મોઢા દ્વારા બહાર કાઢે છે.

 

View this post on Instagram

 

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

વિદ્યુત જામવાલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, તે સાપને ખૂબ જ સરળતાથી તેના નાકમાં નાખે છે અને તે પછી તેને મોઢામાંથી બહાર કાઢે છે. આ વિડિઓ ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ વિડિઓ જોઈને તમારા રુવાડા ઉભા થઇ જશે. વીડિયો શેર કરતાં વિદ્યુતે લખ્યું, “હું મારા ભારત દેશને પ્રેમ કરું છું.”

સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે વિડીઓને જોઇને લોકો ખુબ જ નારાજ દેખાઈ રહ્યા છે તો અન્ય કેટલાક લોકો આ વિડીઓને પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ પ્રકારનો પ્રાણી સાથેનો વ્યવહાર દુરવ્યવહાર કહેવાય. શું ખરેખર સાપ તેના નાકમાં જવા માંગતો હતો? તો અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, તેમણે આ કામ કેમ કર્યું? આવો જ એક બીજો વિડીયો પણ સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *