દેશના રાષ્ટ્રપતિએ આપી ધમકી- જે લોકડાઉન તોડે તેને ગોળી મારી દો

કોરોના કહેર એ રીતે ફેલાયો છે કે તેના માટે લોકો કંઇપણ કરી રહ્યા છે.કહેવાઈ રહ્યું છે કે હવે એવું એક વિવાદિત નિવેદન આપ્યું છે એક…

કોરોના કહેર એ રીતે ફેલાયો છે કે તેના માટે લોકો કંઇપણ કરી રહ્યા છે.કહેવાઈ રહ્યું છે કે હવે એવું એક વિવાદિત નિવેદન આપ્યું છે એક દેશના રાષ્ટ્રપતિ નું.તેમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જે કોરોનાવાયરસ માટે લગાવવામાં આવે lockdown નું પાલન ન કરે તેને તાત્કાલિક ગોળી મારી દો.

આ દેશ છે ફિલીપાઇન્સ.ત્યાંના રાષ્ટ્રપતિએ પોતાની સરકાર પોલીસ અને પ્રશાસન ને કહ્યું કે જે કોઈપણ કોરોનાવાયરસ માટે લગાવવામાં આવે lockdown નું પાલન ન કરે. કોઈ અવરોધ ઉભો કરે તો તેને તરત જ ગોળી મારી દો.

રાષ્ટ્રપતિએ પોતાના દેશના સુરક્ષા બળોને આ કહ્યું કે આખા દેશ માટે આ ચેતવણી છે. અત્યારના સમયે સરકારના આદેશોનું પાલન કરો. કોઈપણ સ્વાસ્થ્ય ગરમી કે ડોક્ટરોને નુકસાન ન પહોચાડો. આ એક ગંભીર ગુનો હશે.એટલા માટે હું પોલીસ અને સુરક્ષા બોલોને આદેશ આપું છું કે જે કોઈ lockdown માં સમસ્યા ઉભી કરે તેને તરત જ ગોળી મારી દેવામાં આવે.

આવું પહેલી વખત નથી જ્યારે રાષ્ટ્રપતિએ પોતાના દેશવાસીઓને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આના પહેલા પણ 2016માં રાષ્ટ્રપતિએ drug dealers ને વગર કોઈ કાયદાકીય કાર્યવાહી મારવાનો આદેશ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે ફિલિપાઇન્સમાં આ સમયે તે 2311થી વધારે લોકો કરો નાખી સંક્રમિત છે. તેમજ 96 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.12 માર્ચ ની આસપાસ રાષ્ટ્રપતિ નું પણ કોરોનાવાયરસ ના સંક્રમણને લઇ તપાસ કરવામાં આવી હતી. જોકે તેઓ નેગેટિવ નીકળ્યા હતા.

સાવધાનીના ઇરાદાથી તેઓ પોતે પણ સેલ્ફ isolation માં ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત ફિલિપાઇન્સના સાંસદ અને કેન્દ્રીય બેંક ને પણ કવારાન્ટીન કરવામાં આવ્યો હતો.રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારા સ્વાસ્થ્ય અધિકારીઓની સલાહ પર આ તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

ફિલિપાઇન્સની સરકારના સાંસદો અને અધિકારીઓએ પણ સેલ્ફ isolation ની રીત અપનાવી છે. તમામ લોકોએ પોતપોતાની તપાસ કરાવી છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *