જાણો એવું તો શું થયું કે, સાળીએ જીજાજીને ભર બજારે દોડાવી દોડાવીને ચપ્પલથી માર્યો- જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશમાં એક સાળીએ તેના જીજાને ભાર બજારે ચપ્પલથી માર માર્યો હતો. માર મારવાનો આ વીડિયો ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત વાયરલ થઈ રહ્યો…

ઉત્તર પ્રદેશમાં એક સાળીએ તેના જીજાને ભાર બજારે ચપ્પલથી માર માર્યો હતો. માર મારવાનો આ વીડિયો ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત વાયરલ થઈ રહ્યો છે. આ મામલો ઉત્તર પ્રદેશના ગોંડા જીલ્લાનો છે, જ્યાં એક સાળીએ તેના જીજાને ચપ્પલથી માર મારતા એક વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે વાયરલ થતા આ વીડિયોમાં એક મહિલા રસ્તા પર ચપ્પલ વડે એક વ્યક્તિને માર મારતી નજરે પડે છે.

આ વીડિયો ગોંડા જિલ્લાનો કહેવામાં આવી રહ્યો છે જેમાં એક મહિલા સતત ચપ્પલ વડે વ્યક્તિને માર મારતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ પોલીસ કર્મચારીઓએ પકડ્યો છે અને માર મારતા સમયે નજીકમાં ઉભેલા લોકો તમાશો જોઈ રહ્યા છે અને આ ઘટનાના વીડિયો બનાવતા જોવા મળી રહ્યા છે. પોલીસ આ વ્યક્તિને તેની કબજોમાં લઈ રહી છે, આ દરમિયાન મહિલા ચપ્પલ વડે વ્યક્તિને માર મારવાનું શરૂ કરે છે અને આખું બજાર આ ભવાડો જુએ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ચંપલથી મારવા વાળી આ મહિલા વ્યક્તિની સાળી છે. હકીકતમાં વીડિયોમાં ચંપલો થી મારતી વ્યક્તિ અને યુવતીની બહેન અને તેના જીજા વચ્ચે પારિવારિક ન્યાયાલયમાં કેસ ચાલી રહ્યો છે. આ દરમિયાન કોર્ટમાં જઈ રહેલા યુવક પર તેના સસરાવાળા એ કોર્ટની બહાર પકડી લીધો. આ દરમિયાન વ્યક્તિ ની સાળીએ ભર બજારે દોડાવીને તેને ચપ્પલથી માર્યો હતો. જોકે આ દરમિયાન હોમગાર્ડ માં જવાનો વચ્ચે બચાવ કરવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ મહિલા માર મારવાનું રોકી રહી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *