બોલીવુડની આ એક્ટ્રેસ સહીત આખો પરિવાર કોરોનાના ભરડામાં, બે નાના બાળકો પણ થયા પોઝીટીવ

કોરોના આંતકને કારણે દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોત થઇ ગયા છે. કોરોનાની બીજી લહેરે બોલીવુડને પણ પોતાના અજગર…

કોરોના આંતકને કારણે દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોત થઇ ગયા છે. કોરોનાની બીજી લહેરે બોલીવુડને પણ પોતાના અજગર ભરડામાં લઇ લીધું હતું અને કેટલાય સિતારાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બોલીવુડની એક અભિનેત્રી સહીત તેનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.

બોલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડીએ સોમવારના રોજ જણાવતા કહ્યું કે, તેમના પતિ અને તેમના બંને બાળકોને પણ કોરોનાએ ભરખી લીધા છે. અને થોડા સમય પહેલા પોતે પણ કોરોના પોઝીટીવ છે તેની જાણ સોસીયલ મીડિયાને કરી હતી

42 વર્ષની સમીરા રેડ્ડીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી જણાવ્યું કે કેવી રીતે પોતે અને તેમના પતિ અને તેમના બે બાળકો સાથે આખો પરિવાર આ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે. સમીરા રેડ્ડીએ કહ્યું કે સૌ પ્રથમ લક્ષણો મારા પાચ વર્ષના બાળક હંસને જોવા મળ્યા હતા. જે કોરોનાના લક્ષણમાં તાવ, થાક, શરીરમાં દુખાવો વગેરે લક્ષણો જોવા મળ્યા હતા. જયારે તેમનો દીકરો ચાર દિવસ પછી કોરોના સંક્રમિત થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *