યુવકે ચાલુ બસમાં ઊંઘમાંને ઊંઘમાં યુવતી સાથે કરી નાખ્યું એવું કે…-વિડીઓ જોઇને હસવું નહિ રોકી શકો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખુબ જ રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

ઘણી વાર જ્યારે આપણે બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઊંડી ઊંઘમાં સુઈ રહ્યા હોઈએ છીએ. ત્યારે આવી પસ્થિતિમાં ક્યારેક અન્ય લોકો સાથે અથડાઈ જઈએ છીએ અને ક્યારેક ઊંડી ઊંઘમાં આપણે આપણે જે સ્થળે ઉતરવાનું હોય છે તે સ્થળ ચાલ્યું જાય છે. તો કેટલીકવાર લોકોના સમાન પણ ચોરાઈ જાય છે.

આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જે વિડીઓ ખુબ જ મજેદાર છે. આ વીડીઓનો પહેલી કલીપ ખુબ જ મજેદાર છે. વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વ્યક્તિ સુતેલો છે. ત્યારે અચાનક જ બસને ઝટકો લાગતાની સાથે જ વ્યક્તિ સામે ઉભેલી યુવતી પર પડે છે અને મહિલાનો સ્કર્ટ ઉતરી જાય છે અને યુવતી તેમને મારવા લાગે છે.

આ વાયરલ થઇ રહેલો વિડીઓ પુરેપુરો જોવામાં ખુબ જ મજા પડી જશે. આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ કેપ્શનમાં લખ્યું છે કે, કુછ કુછ હોતા હૈ. આ વિડીઓને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાથે લોકો મજેદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *