આ યુવકે તેની પત્નીનો તેના મિત્ર સાથે કરાવ્યો રેપ, જાણો પછી પણ જે કર્યું તે જાણી તમે ચોંકી જશો.

Published on Trishul News at 7:09 PM, Wed, 24 July 2019

Last modified on April 5th, 2020 at 5:59 PM

આ ઘટના છત્તીસગઢ ના કવર્ધા જિલા ની બતાવવામાં આવેલી છે. જ્યાં બળાત્કાર ના મામલા વિશે સાંભળી ને પોલીસ ના રુંવાટા પણ ઉભા થઇ ગયા. આ ઘટના માં એક પતિ એ એમના દોસ્ત ની મદદ કરતા પહેલા તો એમની પત્ની ની ઈજ્જત જ ખતમ કરી નાખી અને એ પછી ૫૦ રૂપિયા સ્ટેમ્પ પેપર પર ડિવોર્સ લીધો અને પછી એ બંને ના લગ્ન કરાવી દીધા. આ મામલા માં પીડિતા અને એના પરિવાર ના લોકો ને જયારે આ સાજીશ ની ખબર પડી તો એમણે પોલીસ સ્ટેશન માં એફઆઈઆર લખાવી દીધી.

ખબરો અનુસાર પતિ એમના લગ્ન થી ખુશ ન હતો અને તે એમની પત્ની થી છુટકારો મેળવવા ઈચ્છતો હતો. આ કારણે એમણે આ બધું કર્યું. આ ઘટના ની બાબત માં પીડિત મહિલા એ એમના પતિ ના દોસ્ત પર રેપ નો આરોપ લગાવ્યો છે. અમે તમને આ વાત પણ જણાવી દઈએ કે આરોપી પતિ અને પીડિત પત્ની ના વિવાહ ને ફક્ત એક મહિનો જ થયો હતો ને સામાજિક દબાવ માં આવીને યુવકે લગ્ન કરવા માટે હા પાડી હતી, જેના કારણે તે આ સબંધ થી ખુશ નહી પરતું નારાજ હતો.

એ પછી એમણે એમના એક ખુબ જ નજીક ના દોસ્ત ની સાથે મળીને લગ્નજીવન માંથી છુટકારો મેળવવા માટે ની એક પ્લાનિંગ બનાવી. આ ઘટના માં હવે પોલીસ નું કહેવું છે કે મહિલા ની ફરિયાદ પર આ મામલા નો કેસ લખવામાં આવ્યો છે અને એના વિશે ની તપાસ કરવામાં આવી રહી છે.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "આ યુવકે તેની પત્નીનો તેના મિત્ર સાથે કરાવ્યો રેપ, જાણો પછી પણ જે કર્યું તે જાણી તમે ચોંકી જશો."

Leave a comment

Your email address will not be published.


*