યુવક પાર્ટીમાં ડાન્સ કરીને લગાવી રહ્યો હતો ઠુમકા, ચાલુ ડાન્સ દરમિયાન ઉતરી ગયું પેન્ટ અને પછી…- જુઓ વિડીઓ 

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

આ વીડિયોમાં એક વ્યક્તિ ડાન્સ કરી રહ્યો છે. ત્યારબાદ ડાન્સ કરતી વખતે તેમનું પેન્ટ નીચે ઉતરી જાય છે. આ વિડિઓ ખુબ જ મજેદાર છે. લોકો પણ આ વિડીઓને જોઇને ખુબ જ હસી રહ્યા છે.

સાથે જ આ વિડીઓની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આ વિડીઓને અંત સુધી જરૂર જુઓ. વીડિઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પેન્ટ-શર્ટ પહેરેલો એક માણસ સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે. વિડીઓને જોતા એવું લાગે છે કે આ વિડીઓ એક પાર્ટીનો છે. આ વ્યક્તિ ખુબ જ ઉત્સાહની સાથે ડાન્સ કરી રહ્યો છે અને સામે બેઠેલા લોકો તેમને જોઈ રહ્યા છે. પરંતુ ડાન્સ કરતા સમયે આ વ્યક્તિનું અચાનક જ પેન્ટ નીચે ઉતરી જાય છે અને ત્યાં બેઠેલા તમામ લોકો ખડખડાટ હસવા લાગે છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડિઓને અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો વીડિયો પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, ગ્રેટ ડાન્સ. અન્ય ઘણા લોકો આ વિડીઓ પર ખુબ જ મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *