ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ આ 4 અભિનેત્રીઓ, નંબર 2 ના તો લગ્ન પણ થયા ન હતા.

Published on Trishul News at 11:14 AM, Thu, 22 August 2019

Last modified on August 22nd, 2019 at 11:21 AM

બોલિવૂડમાં ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોઈને માણસો હેરાન થઈ જાય છે. ઘણા ઓછા લોકોને આ વાત ખબર વિશે તે બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ શૂટિંગ દરમ્યાન પ્રેગ્નેન્ટ થઈ હતી.જેમને પોતાની પ્રેગ્નન્સી દરમ્યાન નુકસાન અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જયા બચ્ચન.

1975 માં રીલીઝ થયેલી ફિલ્મ શોલે શૂટિંગ દરમિયાન જયા બચ્ચન પ્રેગ્નેટ થઈ હતી. શૂટિંગ દરમિયાન જયા બચ્ચન અને સફેદ રંગની સાડી પહેરી હતી. ત્યારબાદ જયા બચ્ચન અને અભિષેક બચ્ચન ને જન્મ આપ્યો હતો.

શ્રીદેવી

1977 માં આવેલી બોલિવૂડ ફિલ્મ જુદાઈ ના શૂટિંગ દરમિયાન શ્રીદેવી પ્રેગ્નેટ થઈ હતી. શ્રીદેવીના પતિ બોની કપૂરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં શ્રીદેવી સાથે ઉર્મિલા પણ હતી. શ્રીદેવી એ ઉર્મિલા થી પ્રભાવિત થઇ પોતાની દીકરીનું નામ જાનવી રાખ્યું હતું.

જુહી ચાવલા.

2001 માં આવેલી બોલીવુડ ફિલ્મ આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા ના શૂટિંગ દરમિયાન પ્રેગનેન્ટ થઇ હતી. પ્રેગ્નેન્ટ હોવા છતાં તેમણે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. જ્યારે જુની ફિલ્મ ઝંકાર બીટ્સ નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તે બીજી વખત પ્રેગ્નેન્ટ થઈ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન.

2012માં આવેલી ફિલ્મ હિરોઈન માં કરીના કપૂર જોવા મળી હતી. પરંતુ તેના પહેલા ફિલ્મ માટે ઐશ્વર્યા રાયને સાઇન કરવામાં આવી હતી. જ્યારે ડિરેક્ટરને ખબર પડી ત્યારે તેમણે ફિલ્મ વચ્ચે છોડી દીધી હતી. તે સમયે ફિલ્મને ખૂબ નુકસાન થયું હતું કેમકે ઘણા સીન એશ્વર્યા સાથે શૂટ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ આ ફિલ્મમાં કરીના કપૂરને લઈને ફિલ્મ પુરી કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ આ 4 અભિનેત્રીઓ, નંબર 2 ના તો લગ્ન પણ થયા ન હતા."

Leave a comment

Your email address will not be published.


*