ચોરી કરવા માટે ઠગબાજે એવું મગજ દોડાવ્યું કે, આ વિડીયો જોઇને બોલી ઉઠશો- ‘બાપ રે શું દિમાગ છે’

Published on: 10:41 am, Wed, 27 October 21

સોશિયલ મીડિયા (Social media) પર આમ તો અનેકવિધ વીડિયો વાયરલ (Video viral) થતા રહેતા હોય છે. આવા સમયે કેટલાક વીડિયો એવા પણ હોય છે કે, જે સોસિયલ મીડિયા પર મુકાતાની સાથે જ ચારેકોર છવાઈ જતા હોય છે. આવો જ એક ચોરી (Theft) નો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થયો છે કે, જેને જોયા પછી તમારૂ હસવું નહીં રોકી શકો.

એવું તો શું કર્યું ચોરે? 
ચોરીની સાથે જોડાયેલ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા રહેતા હોય છે ત્યારે આવા કેટલાક વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડતા હોય છે. મોટાભાગે ચોરીના વીડિયો CCTV ફૂટેજના જ હોય છે. આ વીડિયો એટલા જોરદાર હોય છે કે, તેને વારંવાર જોવાનું મન થતું રહે છે.

કારણ કે, એમાં ચોરી એટલી ચાલાકીથી થતી હોય છે કે, કેટલીકવાર આપણને આશ્ચર્ય થતું હોય છે તો અમુક વીડિયો એટલા રમુજી હોય છે કે, લોકો પોતાનું હસવું નથી રોકી શકતા. ચોરીની આ ઘટના સાથે જોડાયેલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

આ વીડિયો થઈ રહ્યો છે ખૂબ જ વાયરલ: 
એક ચોરે સાઈકલની ચોરી કરવા માટે એટલું મગજ ચલાવ્યું છે કે, આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં Money Heist વેબ સીરિઝનું  o bella ciao મ્યુઝિક વાગી રહ્યું છે. આ ચોર સાઈકલ ચોર્યા પહેલા શું કરે છે તેને જોવા માટે આ વીડિયો જુઓ.

લોકોએ કરી રહ્યા છે જોરદાર કમેન્ટ્સ: 
આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને Giedde નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે ત્યારે આપને જણાવી દઈએ કે, યુઝર્સ દ્વારા આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે સાથે જ શેર પણ કરી રહ્યા છે. અમુક યુઝર્સ તો આ વીડિયો પર ખૂબ જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati theft, video viral, viral, ચોરી, ચોરીની ઘટના, મજેદાર વિડીયો, વાયરલ વિડીયો, વિડીયો