૨૫ નો આ સિક્કો(પાવલી)બનાવશે તમને અમીર! આરીતે ઘરે બેઠા થાવ માલામાલ…

તમને જણાવી દઈએ કે સિક્કા દ્વારા પણ તમે આસાનીથી લાખો પતિ બની શકો છો.અને સૌથી ખાસ વાત એ છે કે એના માટે તમારે કઈ કરવા…

તમને જણાવી દઈએ કે સિક્કા દ્વારા પણ તમે આસાનીથી લાખો પતિ બની શકો છો.અને સૌથી ખાસ વાત એ છે કે એના માટે તમારે કઈ કરવા ની જરૂર નથી. તમારી માત્ર ૨૫ પૈસાના અમુક ખાસ સિક્કા હોવા જોઈએ. જો તમારી પાસે આ સિક્કા હોય તો તમે ૧ લાખ રૂપિયા સીધા કમાઈ લેશો. તે એન્ટીક સિક્કા નો ફોટો તમારે સોશિયલ મીડિયા પર નાખવનો રહેશે. ત્યારબાદ લોકો તમારા સિક્કાની બોલી લગાવશે અને લાખો રૂપિયા કમાઈ શકશો તમે. ચાલો જાણીએ કે કયો છે આ ૨૫ પૈસાનો સિક્કો જેનાથી તમે કમાણી કરી શકો છો.

સમાચાર અનુસાર ઇન્ડિયા માર્ટના વેબસાઇટ પર જુના સિક્કા અને નોટો ની નિલામી થઈ રહી છે.જો તમે જૂની વસ્તુઓ એકઠી કરવાનો શોખ રાખતા હો,તો તમારી હોબી તમને લાખો પતિ પણ બનાવી શકે છે. તેના માટે ૨૫ પૈસાનો સિક્કો જોઈએ છે જે, સિલ્વર કલર હોવો જોઈએ.

આ સિક્કો તમે ક્યાં વહેંચી શકો છો જાણો :
ઇન્ડિયા માર્ટ ની વેબસાઈટ પર આ સિક્કા નો ફોટો મૂકીને અપલોડ કરવાથી તેમાં આ સિક્કો વહેંચી શકાય છે. અને તમને સારા એવા પૈસા પણ મળી શકે છે.

વૈષ્ણોદેવીના ૫ અને ૧૦ રૂપિયા વાળા સિક્કા થી પણ કરી શકો છો તમે કમાણી જાણો:
તમને જણાવી દઈએ કે, આ સિક્કો વર્ષ ૨૦૦૨ માં જારી કરવામાં આવ્યા હતા.માતા રાણી ની તસ્વીર હોવાને કારણે લોકો આ સિક્કાને ખૂબ જ ભાગ્યશાળી સિક્કો માની રહ્યા છે.હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. એટલા માટે લોકો આ પ્રકારના સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *