Bajaj ની આ ગાડી આપશે 96.9 કિલોમીટરની દમદાર એવરેજ- કિંમત એટલી સસ્તી છે કે જાણી ધોળા દિવસે અંધારા આવી જશે

Published on Trishul News at 9:58 AM, Sun, 8 January 2023

Last modified on January 8th, 2023 at 9:58 AM

શું તમે પણ ઓછા બજેટમાં અને માઇલેજ આપતી બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો. આજે અમે તમારી પાસે એક એવી જ બાઈક લઈને આવ્યા છીએ. આ બાઈક ખૂબ ઓછી કિંમતે 90 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપી રહી છે. આ બાઈક ઓછા બજેટે સારું માઇલેજ આપતી બાઈક છે. બજાજ પ્લેટિના (Bajaj Platina) ની સૌથી વધુ માઇલેજ આપતી બાઇક છે.

આજે અમે જે બાઈક વિષે જણાવા જઈ રહ્યા છીએ તે બજાજ પ્લેટિનાની સૌથી વધુ માઇલેજ આપતી બાઇક છે. ચાલો જાણીએ બાઈકની કીમત, માઇલેજ અને બાઈકની દરેક મહત્વપૂર્ણ માહિતી અને બાઇક પર મળતી ઓફરો  વિષે જાણવી જોઇએ.

ભારતમાં વધારે લોકો બજાજ પ્લેટિનાની સારી માઇલેજ આપતી બાઇકને પસંદ કરે છે. કંપનીએ આ બાઇકના ત્રણ વેરિએન્ટ માર્કેટમાં લોન્ચ કરી છે. બાઇકમાં સિંગલ સિલિન્ડર સાથે 102.0 સીસી એન્જિન આપવામાં આવ્યું છે. એન્જિન 8.30 Nm નો ટોર્ક અને 7.7 bhp નો પાવર જનરેટ કરે છે. આ બાઇકનું ટ્રાન્સમિશન મેન્યુઅલ છે.

કંપનીએ માઇલેજ વિષે જણાવતા કરતા કહ્યું કે, બાઇક 96.9 કિમી અંતર એક લિટર પેટ્રોલમાં કાપશે. બાઈક 96.9 કિમીની માઇલેજ આપે છે. બાઇકની શરૂઆતની કિંમત 52,915 રૂપિયા છે. આ બાઈક પર શાનદાર ઓફર્સ પણ મુકવામાં આવી છે. જો તમે નવી બાઇક ખરીદી શકતા નથી, તો સેકન્ડ હેન્ડ બાઇક તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ ઓફર સેકન્ડ હેન્ડ વાહન વેચતી વેબસાઇટ CARS24 દ્વારા આપવામાં આવી છે. તેની સાઇટ પર બજાજ પ્લેટિનાને મૂકી છે. કિંમત માત્ર 25 હજાર રૂપિયા છે. પ્લેટિનાનું મોડેલ 2010નું છે. અત્યાર સુધીમાં બાઇક 81,391 કિલોમીટર ચાલી છે. બાઇકની નોંધણી દિલ્હીના ડીએલ -06 આરટીઓમાં છે.

આ બાઇક પર કંપની વ્યાપક વોરંટી આપી રહી છે. સાથે સાથે આ બાઇક પર સાત દિવસની મની બેક ગેરંટી પણ મળશે. આ બાઇક ખરીદ્યાના સાત દિવસની અંદર ન ગમતી હોય તો કંપનીને પરત કરી શકો છો. તમને તમારા પૈસા કંપની પરત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "Bajaj ની આ ગાડી આપશે 96.9 કિલોમીટરની દમદાર એવરેજ- કિંમત એટલી સસ્તી છે કે જાણી ધોળા દિવસે અંધારા આવી જશે"

Leave a comment

Your email address will not be published.


*