સિંહણનું પૂછડું પકડીને ફરી રહેલી આ મહિલા સાથે છેલ્લી ઘડીએ થાય છે એવું કે…- વિડીયો જોઈને…

સિંહને વિશ્વનું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. સિંહ(Lion)ને જોઈને મોટા મોટા દિગ્ગજોની હવા ઢીલી થઇ જાય છે. આ કારણે સિંહને જોઈને અન્ય પ્રાણીઓ ભાગી…

સિંહને વિશ્વનું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. સિંહ(Lion)ને જોઈને મોટા મોટા દિગ્ગજોની હવા ઢીલી થઇ જાય છે. આ કારણે સિંહને જોઈને અન્ય પ્રાણીઓ ભાગી જાય છે. જો તમારી સામે સિંહ આવી જશે તો તમારી હાલત બગડી જશે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે સિંહોથી ડરતા નથી. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો(Viral video) જોઇને કાળજું કંપી ઉઠશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઇન્ટરનેટ પર સામે આવ્યો ચોંકાવનારો વીડિયો:
આપણે ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં સિંહ સાથે કોઈ પુરુષ કે સ્ત્રી જોવા મળે છે. આ વીડિયોમાં તે સિંહ સાથે એવું વર્તન કરે છે કે જાણે બંને બેસ્ટ ફ્રેન્ડ હોય. આ વીડિયો જોઈને ઘણા લોકો પણ ચોંકી ગયા છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી 6 સિંહણ સાથે ખૂબ જ મસ્તી સાથે ફરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી સિંહણ સાથે ફરતી હોય છે, જેને જોઈને લાગે છે કે તે સિંહણ સાથે નહીં પરંતુ રમકડાં સાથે રમી રહી છે અને આ વીડિયો જંગલનો છે. વીડિયોમાં તમે જોશો કે 6 સિંહણ એક સાથે આવી રહી છે. સિંહણ એકદમ આરામથી ફરતી હોય તેવું લાગે છે. તે જ સમયે, આગળની ફ્રેમમાં એક ચોંકાવનારી બાબત જોવા મળે છે.

છોકરી સિંહણ સાથે મસ્તી કરતી આવી રહી છે:
ખરેખર, તમે એક છોકરીને સિંહણની પાછળ આવતી જોશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહણની પાછળ આવીને છોકરી ખૂબ મસ્તી કરી રહી છે. તમને તે છોકરીના ચહેરા પર સહેજ પણ ડર દેખાશે નહીં. સિંહણ પણ છોકરી પર હુમલો કરતી નથી. તેમનું વર્તન જોઈને લાગે છે કે સિંહણ એ છોકરીની મિત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *