મફતમાં પથરી નો ઈલાજ કરે છે આ ગુજરાતી દાદા, માત્ર 3 દિવસમાં જ…

Published on: 3:15 pm, Mon, 26 July 21

પથરી ના દુખાવા ને કારણે થતી પીડા ખૂબ જ અસહ્ય હોય છે. આમ તો પથરી ના ઈલાજ માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. ઘણી ખરી દેશી દવાઓથી પણ પથરી નો ઈલાજ કરી શકાય છે પરંતુ અકસીર ઇલાજ કરી શકાય તેવી દવાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. આજે અમે તમને પથરી ની દવા વિશે જણાવીશું જે પથરી ના ઈલાજ માટે અકસીર માનવામાં આવે છે.

આ દવાથી કોઈ પણ પ્રકારની પથરી તથા મોટામાં મોટી પથરી પણ ભુક્કો થઈને શરીર ની બહાર નીકળી જાય છે.અંજાર તાલુકામાં આવેલા જુની દુધઈ ગામ માં પટેલ દાદા પથરીની દવા મટાડવા માટે નો એક અનોખો પાવડર તૈયાર કરેલ છે જેને અકસીર માનવામાં આવે છે.

બે થી ત્રણ વર્ષમાં અંદાજે 5 હજારથી પણ વધારે લોકોની પથરીને સંપૂર્ણપણે શરીરમાંથી બહાર કાઢી ચૂકેલા ભોળાભાઈ પટેલ લોકોને ઘરે બેઠા જ પથરી ના ઈલાજ માટે ની દવા સાવ મફતમાં કુરિયર થી ઘર સુધી પહોંચતી કરે છે. ઘણા સમયે પહેલા આણંદ માં આવેલા કોઈ સંત મહાત્મા પાસેથી ભોળાભાઈ પટેલે પથરી ના ઈલાજ માટે ની દવા બનાવવાની સાચી રીત જાણી હતી.

પથરીની દવા માટે ની રીત જણાવતા એ મહાત્માએ બે શરત લખેલી હતી જેનું પાલન ચુસ્તપણે ભોળાભાઈ પટેલે કરવાનું હતું.પહેલી શરત એ હતી કે આ દવા લોકોને મફતમાં આપવી અને બીજી શરત એ હતી કે કોઈ પણ ને દવા બનાવવાની સાચી રીત ના કહેવી.આ પથરી ના પાવડરને ત્રણ દિવસ સુધી ત્રણ ટાઇમ લેવાનો હોય છે, પથરી જો વધુ પ્રમાણમાં હોય તો ત્રણ દિવસ માં જ નીકળી જ જાય છે. તમારા સગા સંબંધી કે કોઈ મિત્ર આ દર્દથી પરેશાન હોય તો તમે આ ભૂરાભાઈ પટેલ નો નંબર જરૂરથી આપજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.