ભોજનમાં વપરાતી આ એક ખાસ વસ્તુ છે દરેક રોગ માટે અસરકારક – જાણો વિગતે

This is a special ingredient used in meals - effective for every disease - Learn About

ભોજનમાં મીઠાની કમી હોય તેવું ભોજન આપણને ફાવતું નથી. ત્યારે ભોજનમાં હંમેશા સિંધવ મીઠું વાપરવું જોઈએ. હાઇ બીપી અને બીપી બંનેમાં સિંધવ મીઠું ઔષધિ પણ માનવામાં આવે છે.

જે લોકોને બ્લડ-પ્રેશરની બીમારી હોય તે લોકોએ સિંધવ મીઠું પાણીમાં મિક્ષ કરીને પીવું જોઈએ

આયોડીનયુક્ત મીઠું ચહેરા ઉપર સુંદરતા લાવે છે. દુનિયામાં દરેક દેશોમાં આયોડીનયુક્ત મીઠા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે પરંતુ ભારતમાં જ મીઠું ઉપયોગમા લેવાય રહ્યું છે.

ભારતમાં લોકોની સંખ્યા ઓછી કરવાની જરૂર નથી પરંતુ જરૂર છે સંશોધનને આગળ વધારવાની

સિંધવ મીઠું સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે. સિંઘવ મીઠું ભોજન લેતા વ્યક્તિને ઝેરની પણ ખૂબ જ ધીરે અસર થાય છે. સિંધવ મીઠું ભજનમાં લીધા બાદ દુધનો પણ સેવન કરી શકાય છે. બ્રહ્મચારી લોકો માટે સિંધવ મીઠું અને કાળું મીઠું સૌથી સારું માનવામાં આવે છે

સિંધવ મીઠામાં સોડિયમનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં હોય છે. જો આપણા શરીરને સોડિયમ ન મળે તો લકવા જેવો ગંભીર રોગ પણ થઈ શકે છે. તે ઉપરાંત સોડિયમની ઉણપ થી વ્યક્તિનો અવાજ પણ જઈ શકે છે.

રોજિંદા જીવનમાં શરીરમાં દરરોજ આયોડિનની માં પૂર્ણ કરતું એક જ વસ્તુ છે અને તે છે સિંધવ મીઠું. એટલે કે આયોડીનની ઉણપ સિંધવ મીઠું આપણા શરીર માં પૂરું કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: