2024 માં 600 છોકરા સાથે સુવા માંગે છે આ મોડલ, બસ છે માત્ર આ શરત

Viral News: દરેક વ્યક્તિને પોતાનું જીવન કેવી રીતે જીવવું એ પસંદ કરવાનો અધિકાર હોય છે. આ સંપૂર્ણ રીતે પોતાનો અંગત મુદ્દો છે. પરંતુ કેટલીક વખત કેટલાક લોકોની લાઈફસ્ટાઈલ એટલી અલગ અથવા તો અસામાન્ય હોય છે કે જે ચર્ચાનો વિષય બની જાય છે. આવા જ એક મામલામાં (Viral News) 26 વર્ષની એની નાઈટ, જે ઓસ્ટ્રેલિયામાં રહે છે, આજકાલ તે સોશિયલ મીડિયા પર હેડલાઈન બનેલી છે. તેણે 2024ના વર્ષ માટે પોતાનો અલગ જ ટાર્ગેટ નક્કી કર્યો છે. તેના અનુસાર તે વર્ષ પૂર્ણ થાય તે પહેલા 600 થી વધારે લોકો સાથે સંબંધ બનાવવા માંગે છે.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર એની નાઈટનું કહેવું છે કે તે એવું એટલા માટે કરે છે કે તેને એવું લાગે છે કે જીવન ફક્ત એક વખત જ મળે છે. જીવનના અંતિમ સમયમાં એ દુઃખ ન રહી જવું જોઈએ કે મારે આ કરવાનું તો બાકી જ રહી ગયું. પોતાના પાર્ટનરને શોધવા માટે પણ તે ખૂબ જ કેરફૂલ છે. તેણે કહ્યું કે ટાર્ગેટ પૂરો કરવા માટે હું મારા આદર્શો સાથે કોઈ બાંધછોડ નહીં કરું. એના માટે તેણે એક એપ્લિકેશન સિસ્ટમ પણ બનાવી છે.

એની નાઈટ પોતાના સંભવિત પાર્ટનર્સને પસંદ કરવા માટે એક અનોખી એપ્લિકેશન સિસ્ટમ તૈયાર કરી ચૂકી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે અત્યાર સુધી 480 લોકો સાથે તે સંબંધ બનાવી ચૂકી છે અને હવે તેને પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે માત્ર 120 લોકોની શોધ છે. તેણે ઓનલાઈન એક પ્રશ્નોત્તરી બનાવી છે જેને સંભવિત પાર્ટનરને ભરવાની રહે છે.

સંભવિત પાર્ટનર સૌથી પહેલા પોતાનું નામ ઉંમર, ઊંચાઈ અને લોકેશન જેવી મૂળભૂત જાણકારી માંગવામાં આવે છે. ત્યારબાદ તેને એવું પૂછવામાં આવે છે કે શું તે યૌન સંબંધિત રોગોના પરીક્ષણ માટે તૈયાર છે.? એની નાઈટ એ આ એપ્લિકેશન સિસ્ટમ ઉપરાંત તેને ખૂબ મોટી સંખ્યામાં એપ્લિકેશનનો મળી રહી છે. એક દિવસમાં 2,000 થી વધારે આવેદન આવ્યા બાદ તેણે કેટલાક સમય માટે આવેદનની પ્રક્રિયા રોકી દીધી છે. જેથી તે આવેલી એપ્લિકેશનને સારી રીતે જોઈ શકે.

સંબંધો કઈ રીતે સારા બનાવવા તેની પણ તાલીમ આપે છે
એની નાઈટ એ એવું પણ જણાવ્યું છે કે તે પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવતી વખતે ઉતાવળ ન કરે, જેનાથી અનુભવ બંને માટે સારો બની શકે. તેણીએ કહ્યું કે આવા સંબંધ બનાવવા માટે કેટલી ટીપ્સ પણ આપે છે, જેનાથી સાથે વિતાવેલા દરેક ફળો યાદગાર બની જાય. હાલ તો આ પ્રકારનું જીવન જીવવું એ ઓસ્ટ્રેલિયામાં ટ્રેન્ડ બની ગયો છે.