મેચ જોવા આવેલા વ્યક્તિએ કેમેરા સામે કરી એવી અશ્લીલ હરકત કે… જુઓ વાયરલ વિડીયો

Published on: 2:55 pm, Wed, 21 July 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખરાબ હરકત વાળો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ જોતા જ રહી જશો.

ઈંગ્લેન્ડમાં હાલમાં જ ડોમેસ્ટિક ક્રિકેટની ટૂર્નામેન્ટ વાઈટેલિટી બ્લાસ્ટ રમાઈ રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિશ્વભરના કેટલાય મોટા મોટા ખેલાડીઓ રમતા જોવા મળે છે. પરંતુ આ ટુર્નામેન્ટનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં પર જમકર વાયરલ થઇ રહ્યો છે. જેની ચર્ચા ચારેયબાજુ તેજીથી થઇ રહી છે.

ડોમેસ્ટિક ક્રિકેટની ટૂર્નામેન્ટ વાઈટેલિટી બ્લાસ્ટની એક ક્રિકેટ મેચનો આ વિડીઓ ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં એક મેચ દરમિયાન એક દર્શક મહિલા દર્શક સાથે ખરાબ અને શરમજનક હરકત કરતો દેખાઈ રહ્યો છે. આ વિડીઓ હાલમાં ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, ચાલુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આ પ્રકારની હરકત કરતા એક શખ્સ ઝડપાય ગયો હતો.

અમે તમને જણાવી દઈએ કે, આ મેચના જ એક કેમેરામેને દર્શક તરફ પોતાનો કેમેરો ફેરવ્યો હતો. તે જ સમયે એક પુરુષ મહિલા દર્શક સાથે ખરાબ અને અભદ્ર વર્તન કરતા નજરે પડ્યો હતો. વાદળી રંગનો ડ્રેસ પહેરેલી આ મહિલા થોડી જુકેલી હાલતમાં પાછળ બેઠેલા અન્ય કોઈ દર્શક વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. ત્યારે આ સમયે નીચે બેઠેલા એક પુરુષે તે મહિલાનો ફાયદો ઉઠાવીને આ પ્રકારની અટકળો શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.