આ પોઝીશનમાં લીધેલી મઝા તમારા બેડ પરના જોશને કરી દેશે દસ ગણો

Published on Trishul News at 10:01 PM, Mon, 10 August 2020

Last modified on June 1st, 2021 at 10:06 AM

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણાં લોકો આવાં સમયમાં સંભોગ કરવાં પાછળ લાંબો સમય ફાળવતાં હોય છે. ઘણાં લોકોને અમુક સમસ્યા પણ થતી હોય છે. આજે અમે આપની આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યાં છીએ..

એ તો તમામ લોકો જાણે જ છે, કે કામસુત્રમાં ખુબ જ રોમાચિંત તથા ઉત્તેજીત કરે એવી ઘણી ખાસ સેક્સ પોઝિશન પણ બતાવવામાં આવી છે. સેક્સ દરમિયાન આ પોઝિશનથી સેક્સમાં ભરપુર આનંદની પણ અનુભૂતિ થાય છે તેમજ સેક્સ બાજુનો અણગમો ઘણો જ દૂર પણ થાય છે.

આજે આપણે આવાં જ થોડાં ખાસ આસન અંગે માહિતી મેળવીશુ કે જેનાંથી સેક્સ જીવનને વધુ રોચક બનાવી શકાય છે. આ પોઝિશન એવી છે, કે જેનાથી આપને ફક્ત આનંદ જ પ્રાપ્ત નહી થાય પરંતુ તમારા પાર્ટનરને પણ ઘણો સંતોષ પણ આપી શકશો.

લોટસ પોઝિશન આ પોઝિશનને પદ્માસન કહેવામાં આવે છે. કામસૂત્રમાં આ આસન ઘણું જ લોકપ્રિય રહેલું છે. આ આસનમાં પુરૂષ પદ્માસનમાં બેસે છે તથા મહિલાને એનાં જમણા પગને પુરૂષનાં ડાબા સાથળ પર તથા ડાબા પગનાં પંજાને જમણા સાથળ પર રાખે છે.

મહિલા આ આસનમાં પુરૂષને ખુબ જ મજબુત રીતે પકડી પણ લે છે. આ આસનનું નામ લોટસ એટલે છે, કે જેમાં કમળની માફક સેક્સ કરીને આનંદ માણે છે. આ આસનમાં એકબીજાની ખુબ જ પાસે આવવાથી ભરપુર આનંદ પણ મળે છે.

બંધ આસન આ પોઝિશનમાં મહિલા પુરૂષ એકબીજાની સામે મોં રાખીને બેસે છે તથા મહિલા પણ હાથથી પુરૂષને વળગી રહે છે, તો પુરૂષ મહિલાનાં ગર્દન પર હાથ રાખે છે. આમ બંને સાથળથી એકબીજાને પકડી પણ રાખે છે.

આ આસનમાં પ્રથમ તો એકબીજાને અઢળક ચુંબન કર્યા બાદ જ સેક્સની ક્રિયા કરીને સંભોગ કરવામાં આવે છે. આ આસનમાં ચહેરાનાં હાવભાવ દેખાતાં હોવાંને કારણે પાર્ટનરને આનંદમાં થતો જોઇ વધુ મજા પણ આવે છે. આ આસન ખુબ કમ્ફર્ટ હોવાંથી આ આસનને ઘણીવાર કરવા છતા પણ સેક્સ કરવામાં જરાય થાક પણ લાગતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Be the first to comment on "આ પોઝીશનમાં લીધેલી મઝા તમારા બેડ પરના જોશને કરી દેશે દસ ગણો"

Leave a comment

Your email address will not be published.


*