થાયરોઈડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ વસ્તુ, આજથી જ ખાવાનું શરૂ કરી દો

મોટાભાગના લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે પુરુષો કરતાં મહિલાઓને થાઈરોઈડની સમસ્યા વધુ થાય છે. માનવ શરીરની અંદર ગળામાં રહેલી સ્વરપેટી ની આસપાસ…

મોટાભાગના લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે પુરુષો કરતાં મહિલાઓને થાઈરોઈડની સમસ્યા વધુ થાય છે. માનવ શરીરની અંદર ગળામાં રહેલી સ્વરપેટી ની આસપાસ થાયરોઇડ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે. આ ગ્રંથિ થાયરોક્સિન નામના હોર્મોન્સ બનાવે છે, જે તમારી શરીરની એનર્જી જાળવી રાખે છે, અને સાથે સાથે પ્રોટીન ઉત્પાદન અને સંવેદનશીલતાને કંટ્રોલ કરે છે.

થાયરોઈડ એક એવો રોગ છે જે ગમે તેને ગમે ત્યારે થઈ શકે છે, જો કે મહિલાઓમાં આ રોગ થવાની શક્યતાઓ વધારે હોય છે. થાયરોઈડના કારણે શરીરમાં ખૂબ નબળાય, થાક, પીરિયડ્સની અનિયમિતતા, ડિપ્રેશન, શ્વાસ ફૂલી જવો જેવી કેટલીક તકલીફો થવાની શરૂઆત થઈ જાય છે. જેના કારણે આજીવન આ રોગની દવા લેવી પડે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદમાં એવી ઘણી ઔષધિ છે જે આ રોગને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કારગત નીવડે છે.

આ માટે સૌપ્રથમ ૨૦૦ થી ૧૨૦૦ મિલી ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને ચાની સાથે ભેળવીને પીવામાં આવે તો થાઇરોઇડની સમસ્યામાંથી છુટકારો મળે છે. તમે આ ચાનો સ્વાદ વધારવા માટે તુલસીના પાન નો પણ ઉપયોગ કરી શકો છો. અશ્વગંધા નિયમિત રૂપે સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર પૂરતી ઊર્જા મળી રહે છે. જેથી કરીને તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ ઉપરાંત તેનું સેવન તમારા શરીરની અંદર રહેલા બધા જ હોર્મોન્સને સંતુલિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. અશ્વગંધાનું સેવન તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજન હોર્મોન્સને પણ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *