પૈસા કમાવવા માં-દીકરાએ એવો ધંધો શરુ કર્યો કે… જોઇને પોલીસ પણ નીચું જોઈ ગઈ

લોકો પૈસા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઘણી વખત લોકો સંબંધોની બિલકુલ પરવા નથી કરતા અને એવા શરમજનક કૃત્યો કરે છે કે કોઈના…

લોકો પૈસા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઘણી વખત લોકો સંબંધોની બિલકુલ પરવા નથી કરતા અને એવા શરમજનક કૃત્યો કરે છે કે કોઈના માટે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે ફ્લોરિડાના માતા-પુત્ર. જેણે પોતાના જ ઘરમાં વેશ્યાલય ખોલ્યું હતું. આ ચોંકાવનારા મામલા વિશે જે કોઈ સાંભળી રહ્યું છે, તેને વિશ્વાસ નથી થઈ રહ્યો.

રૂપિયા કમાવવા ઘરમાં જ ચાલુ કર્યો ગોરખધંધો
મળતી માહિતી અનુસાર મુજબ, મામલો ધ્યાનમાં આવતા જ તપાસકર્તાઓએ તપાસ શરૂ કરી હતી. પછી ક્યાંક ખબર પડી કે આ કેસમાં 15 વર્ષની છોકરીઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 28 વર્ષીય યુવક કથિત રીતે તેની 51 વર્ષીય માતા સાથે પોતાના જ ઘટમાં વેશ્યાલય ચલાવતો હતો.

માતા રૂપિયા ભેગી કરતી હતી. વેશ્યાલયમાં આવતા મુલાકાતીઓને 4000 રૂપિયામાં એક કાર્ડ આપવામાં આવતું હતું. ત્યારબાદ તે પોતાની પસંદગીની વેશ્યા પસંદ કરીને રૂમમાં લઇ જતા હતા. ગણતરીના દિવસોમાં જ માં દીકરાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો હતો.

મહિલાએ જણાવ્યું કે, માતા અને પુત્ર બીજું વેશ્યાલય ચલાવતા હતા. અધિકારીઓએ માહિતી આપી હતી કે આ બંને પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી. બંને બેંક ખાતામાં રોજેરોજ પૈસા જમા કરાવતા હતા. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, જેને આ વિશે ખબર છે, તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે માતા તેના બાળકો સાથે આવું કેવી રીતે કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *