આજે શનિવારના રોજ હનુમાનજીની કૃપાથી આ રાશિના વ્યક્તિના ભાગ્ય ખુલી જશે

Published on: 6:50 am, Sat, 19 September 20

મેષ: આ સમય આર્થિક સ્થિતિ  પહેલાંથી વધારે સક્ષમ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત પ્રાપ્ત થશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને સુખ મળશે.નજીકના લોકો તમારી આલોચના કે નિંદા કરી શકે છે. આવી નકારાત્મક પ્રવૃત્તિ કરતા લોકોથી અંતર જાળવી રાખો. ખર્ચ વધારે રહેશે જેનાથી બજેટ બગડી શકે છે.

મિથુન: વિદ્યાર્થીઓની પ્રતિયોગી પરીક્ષાનું પરિણામ તેમના હિતના આવશે. પહેલાં કરતાં વધુ મહેનત કરવાની જરૂર છે. કોઇ સંબંધી કે મિત્ર દ્વારા કોઇ અગત્યની સૂચના પણ મળશે. જે તમારા માટે સારી રહેશે. આર્થિક રૂપથી આજનો દિવસ યોગ્ય નથી. તેમાં કોઇપણ પ્રકારનું રોકાણ કે લેવડ-દેવડ સંબંધી કાર્યોને ન કરો. સંતાનનો વ્યવહાર અને હરકત તમારી ચિંતાનું કારણ બનશે.

સિંહ: છેલ્લાં કેટલાંક સમયથી જે કામ અટકેલું હતું તે આજે નાની પ્રયત્નથી પૂર્ણ થવાની સંભાવના છે. કોઇ સંબંધી પાસેથી કોઇ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ખોટાં ખર્ચ ન કરો. ગુસ્સો અને ઉત્તેજના ઉપર કાબુ રાખો.

તુલા: જો કોઇ મકાન નિર્માણને લગતું કામ રોકાઈ ગયું છે તો તેના પુરા થવાના યોગ છે. સાથે જ, કોઇ પ્રોપર્ટીની ખરીદી સંબંધી યોજનાઓ પણ બનશે. તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા ઉન્નત વિચાર તમારા ઘર તથા વ્યવસાય બંનેમાં સારો તાલમેલ જાળવી રાખશે. અન્યના મામલે પડશો નહીં. જેના કારણે અકારણ વગર જ લોકો તમારા વિરૂદ્ધ થઇ જશે. વાંચ્યા વિના કોઇપણ કાગળ ઉપર સહીં ન કરો.

ધન: પ્રોફેશનલ અભ્યાસમાં વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. તમે તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રૂપથી એકાગ્ર થઇને કામ કરશો. જમીન કે વાહન માટે લોન લેવાની યોજના બનશે.  કોઇ સાથે વાતચીત કરતી સમયે વધુ ધ્યાન રાખો કે, તમારી કોઇ નકારાત્મક વાતથી સંબંધ ખૂબ જ વધારે બગડી શકે છે. મહિલાઓ વિપરીત લિંગના વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે સાવધાન રહે.

કુંભ: તમે તમારા કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમારા ગોલને પ્રાપ્ત કરશો. બાળકોના અભ્યાસને લગતું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂરું થશે.  ક્યારેક કોઇ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થવાથી વિચલિત અથવા નિરાશ થઇ શકો છો. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. રૂપિયા-પૈસાની લેવડ-દેવડના મામલે કોઇ ઉપર વિશ્વાસ મુકશો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en