આજના રવિવારના દિવસે સુર્યદેવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં આવશે ઉજાસ

મેષ:આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિના આશીર્વાદ મળશે. તેમની સલાહને માનવી તમારા માટે ફાયદાકારક રહેશે. બાળકોને તેમની મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત…

મેષ:આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિના આશીર્વાદ મળશે. તેમની સલાહને માનવી તમારા માટે ફાયદાકારક રહેશે. બાળકોને તેમની મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થશે. કોઈક વખત આળસના કારણે તમે થોડાં કામ નજરઅંદાજ કરી દેશો. જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડશે. તમારે આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને મજબૂત જાળવી રાખવી જોઈએ.

મિથુન:બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે લાભદાયી રહેશે. જો કોર્ટ કેસ સંબંધિત કોઇ મામલો ચાલી રહ્યો છે તો આજે તેનો નિર્ણય તમારા પક્ષમાં સાબિત થઇ શકે છે. આવક સાથે-સાથે ખર્ચો થવાની સંભાવના છે. બિનજરૂરી ખર્ચ અટકાવો. તમારી કોઇપણ યોજના આજે કોઇ અન્યને કહેશો નહિ.

સિંહ:પરિવારમાં કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દાને લઇને બાળકો સાથે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. તમારા ઉત્તમ વિચારોના કારણે ઘરમાં તમારા વખાણ થશે. જમીનને લગતાં કાર્યોમાં રોકાણનું પ્લાનિંગ ચાલી રહ્યું છે તે તમારા માટે ફળદાયક રહેશે.  તમારા સ્વભાવ તથા વિચારોનો પોઝિટિવ જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે. ક્યારેય તમારો શંકાશીલ સ્વભાવ અન્ય બીજા લોકોની મુશ્કેલીનું કારણ બની શકે છે.

તુલા:ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં સમય જશે. યુવા વર્ગને કોઇ સારી જોબ મળવાના આસાર છે. કોઇ જરૂરિયાત વાળા વ્યક્તિની આર્થિક મદદ કરવી પડી શકે છે.  બાળકોની નકારાત્મક ગતિવિધિઓની જાણ થવાથી તણાવ અનુભવ કરશો. જૂની નકારાત્મક વાતોને તમારા વર્તમાન ઉપર હાવી થવા દેવી નહીં.

ધન:ગ્રહ સ્થિતિઓ જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવશે. જેનાથી તમને સારી સફળતાઓ મળી શકશે. રાજકારણ અને સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રસિદ્ધિ વધશે. તમારા બનતાં કાર્યોમાં મોટાભાગે વિઘ્ન આવી જવાનું કારણ તમારો ઉગ્ર સ્વભાવ  છે. તમારી આ નકારાત્મક વાતો ઉપર નિયંત્રણ રાખો.

કુંભ:કોઇપણ કામમાં ઉતાવળ ન કરો. તેના દરેક સ્તરને સારી રીતે તપાસ કરો. ગ્રહ સ્થિતિ અને ભાગ્ય તમારા માટે ઉન્નતિને લગતાં માર્ગ લાવશે. તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં આજે વધારો આવશે. ઘરના વડીલ વ્યક્તિઓનું અપમાન ન કરો. તેમના આશીર્વાદ અને સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *